National/ 10 એપ્રિલથી 18 વર્ષથી ઉપરનાને મળશે બુસ્ટર ડોઝ,  બીજા ડોઝના 9 મહિના પુર્ણ થવા જરૂરી,  રવિવારથી દેશભરમાં થશે પ્રારંભ,  ખાનગી રસીકરણ કેન્દ્ર પરથી મળશે ડોઝ,  સ્વ ખર્ચે લઈ શકાશે બુસ્ટર ડોઝ

Breaking News