Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Monkey Video Viral

Monkey Video Viral/પૂરમાં વહી ગયેલા વાંદરાના બાળકોનો આ વીડિયો તમને રડાવી દેશે, હાલત એવી કે દયા આવી જશે 

Vibrant Gujarat Global Summit-2024

Vibrant Gujarat Global Summit-2024/રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં,મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ – ઉદ્યોગમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

The curtain has been lifted from Pakistan's new conspiracy, intelligence agents are doing this work

Pakistani Agent/પાકિસ્તાનના નવા ષડયંત્ર પરથી ઉઠ્યો પડદો, ગુપ્તચર એજન્ટો કરી રહ્યા છે આ કામ

'Maharaja' with a big mustache will be seen in a new look in Air India, the 76-year-old relationship will end!

Air India Vistara Merge/એર ઈન્ડિયામાં નવા લુકમાં જોવા મળશે મોટી મૂછોવાળા ‘મહારાજા’, 76 વર્ષ જૂનો સંબંધ છુટશે!

Breaking News/અમદાવાદમાં વધ્યા કંન્જેસ્ટી વાઇટીસના કેસો, સરકારી દવાખાનાઓમાં આવે છે રોજના 150 દર્દીઓ, નવા અને જૂના દર્દી થઈને રોજના 400 કેસો, કંન્જેસ્ટી વાઇટીસના દર્દીઓ વધતા શરૂ કરાઇ અલગ ઓપીડી, કંન્જેસ્ટી વાઇટીસના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવાયો, ગત વર્ષ કરતાં આ વર્ષે કંન્જેસ્ટી વાઇટીસના કેસો વધ્યા

Breaking News/કેનેડામાં અમદાવાદના યુવકનું અકસ્માતમાં થયું મૃત્યુ, મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન, ક્રાઉડ ફંડિંગ દ્વારા લોકોએ 26.37 લાખ રૂપિયા એકત્ર કર્યા, અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ દિલ ખોલીને દાન કર્યું, રૂ. 18.61 લાખની જરૂર સામે 26.37 લાખ રૂપિયાનું મળ્યું દાન, એકઠી થયેલી રકમ વર્સિલના મૃતદેહને ભારત મોકલવા માટે ખર્ચાશે

Breaking News/વલસાડના સરીગામ GIDC માં આવેલ કંપનીમાં આગ, ARKIL CHEMICAL નામની કંપનીમાં લાગી આગ, આજે વહેલી પરોઢે બની આગ લાગવાની ઘટના, 5 થી વધુ ફાયરની ટીમે મેળવ્યો આગ પર કાબુ, સદનસીબે આગની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહિ, કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ  

Breaking News/પાલનપુરના ખસા ગામે લજવાઈ માં ની મમતા, ગઢ ખસા રોડ પર નવજાત બાળકીને તરછોડી માતા ફરાર, માત્ર 7 દિવસની નવજાતને તરછોડી જનેતા ફરાર, ખેતરની પાણીની ખાલી કુંડીમાં બાળકીને તરછોડી, અજાણી મહિલાના આ કૃત્યને પગલે ચો તરફ ફીટકાર, ખેતરમાં પશુઓ દોહવા જતાં ખેડૂતને થઈ જાણ, સ્થાનિકોએ જાણ કરતા બાળકીને હોસ્પિટલ ખસેડાઇ, ગઢ પોલીસે અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી  

Breaking News/નબીરાઓના કાર સ્ટંટ વીડિયો બાદ એકશન, ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટીકર હશે તેને જ પ્રવેશ, જે વાહનો પર સ્ટીકર હશે તેને જ પ્રવેશ અપાશે, અન્ય વ્યક્તિઓને યુનિવર્સિટીમાં નહિ મળે પ્રવેશ  

Breaking News/આત્મીય યુનિવર્સીટીમાં રૂ. 33 કરોડની ઉચાપત મામલો, ત્યાગવલ્લભ સ્વામીના સાથીને હાઇકોર્ટનો ઝાટકો, સમીર વૈદ્યને મળ્યો હાઇકોર્ટમાંથી મોટો ઝાટકો, સમીર વૈદ્યની કવોશીંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી, FIR રદ્દ કરવા વૈધે દાખલ કરી હતી કવોશીંગ પિટિશન, FIR માં શામેલ હજુ કેટલાક આરોપી પોલીસ ધરપકડથી દૂર  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy