Breaking News/PM નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ રાજકોટ આવી પહોંચશે, PM ના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર અને હોદ્દેદારો સક્રિય, જાહેરસભામાં 1 લાખથી જનમેદની ઉપસ્થિત રહે તેવા પ્રયાસો, સૌરાષ્ટ્ર ભરના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો મેદાને, રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે PM ઉદ્ઘાટન, રાજકોટ-કાલાવડ રોડના KKV બ્રિજનું પણ લોકાર્પણ કરશે, મનપાના સુએજ પ્લાન્ટ અને લાઇબ્રેરીનું પણ કરશે PM લોકાર્પણ, પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકારના મંત્રીઓ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રહેશે હાજર, રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયા રહેશે ઉપસ્થિત, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પણ રહેશે હાજર
Breaking News/સુરતના દરિયા કિનારેથી મળી આવેલ ચરસ મામલો, રૂ. 4 કરોડ 69 લાખનું અફઘાની ચરસ મળી આવ્યું, સુવાલીના દરિયા કિનારે ઝાડીમાંથી મળ્યું હતું ચરસ, પોલીસની ટીમે સમગ્ર વિસ્તારનું કોમ્બિંગ શરૂ કર્યું
Breaking News/મહેસાણા: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું હતું સમગ્ર કૌભાંડ, ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતાં 11 કર્મીઓની ધરપકડ, વિસનગરની યુવતી અને સરતાનપુરનો યુવક પોલીસ ગિરફ્તમાં, વિસનગરની જીજ્ઞાસા સંદીપભાઈ પટેલ પોલીસ સકંજામાં, સરતાનપુરના પ્રવીણ ધનજીભાઈ ચૌધરી પોલીસ ગિરફ્તમાં, તમામ કર્મચારીઓ એજન્ટોને પરીક્ષામાં રૂપિયા આપી પાસ થયા, રૂ. 7 થી 10 લાખ આપી પાસ થયા હોવાનું તપાસમાં ખૂલ્યું, સુરત શહેર ક્રાઈમ બ્રાંચની 3 ટીમોના ઉત્તર ગુજરાતમાં ધામા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્રાઈમ બ્રાંચના ધામા
Breaking News/અમદાવાદના ઇસ્કોનબ્રીજ પાસે પોલીસનું વાહન ચેકિંગ, સેક્ટર-1 નીરજ બડગુજર સહિત પોલીસ અધિકારીઓ હાજર, DCP, ACP અને PI સહિતનો પોલીસ કાફલો હાજર, બ્રેથ એનેલાઈઝર દ્વારા વાહન ચાલકોનું સઘન ચેકિંગ, સળંગ એક મહિના સુધી ચાલશે પોલીસની ખાસ ડ્રાઇવ, શહેરમાં દરરોજ રાત્રીના 10થી 2 વાગ્યા સુધી કરાશે ચેકિંગ
Breaking News/ જૂનાગઢના કડીયાવાડમાં ઈમારત ધરાશાયી મામલો, ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનના પત્નીએ કર્યો આપઘાત, બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત, સ્વજનો ગુમાવ્યાના વિરહમાં એસિડ પી કર્યો આપઘાત, મહિલાનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત, મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો, સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો, કમિશનર અને TPO વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતા ભર્યું પગલું
China/લાંબા સમયથી ગુમ થયેલા વિદેશ મંત્રી કિન ગેંગને રજા આપવામાં આવી, રાષ્ટ્રપતિ શી જિનપિંગે વાંગ યીને સોંપી કમાન
Tara Namaz Video/જય ભાનુશાલીની પુત્રી તારાને નમાઝ અદા કરતી જોઈ લોકો થયાગુસ્સે, માહી વિજે વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ