Breaking News/બોટાદઃ ઇસ્કોનબ્રીજ અકસ્માતમાં કેસ મામલો, બોટાદના યુવાનનું થયુ હતુ મોત, કૃણાલ કોડિયાનો મૃતદેહ પહોંચ્યો તેમના નિવાસ સ્થાને, મૃતદેહ પહોચતા પરિવાર અને ગ્રામજનોમાં શોક, મોટી સંખ્યામાં સોસાયટી સહિત પરિવાર જનો પહોચ્યા મૃતકના ઘરે
manipur Viral Video/‘મણિપુર પોલીસ પણ ટોળા સાથે હતી, તેઓએ અમને તે માણસોને સોંપી દીધા’, પીડિતાઓએ આ ભયાનક ઘટના વર્ણવી
Parliament Monsoon Session/PM મોદી લોકસભામાં સોનિયા ગાંધીને મળ્યા, અધીર રંજને કહ્યું કે બંને વચ્ચે શું વાત થઇ
Breaking News/અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 6 લોકોની અટકાયત, આરોપી તથ્ય સહિત 6 લોકોની અટકાયત, તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, કારમાં સવાર 3 યુવતીની અટકાયત
Breaking News/ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, ત્રણ મૃતક યુવાનો એક જ પરિવારના સભ્યો, પરિવારના ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા, બોટાદના ત્રણેય યુવાન કાકા-બાપાના પુત્ર હતાસ, સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ભણતા હતા, થલતેજ પાસે પીજીમાં રહેતા હતા યુવાનો