Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ભાવનગરના શિહોરમાં લૂંટ અને અપહરણની ઘટના, બંદૂકની અણીએ ચલાવાઈ લૂંટ, કરાયું અપહરણ, શિહોર બસ સ્ટેન્ડ પાસે આવેલ ઢાળ પાસે બની ઘટના, આંગડિયા પેઢીની કારને આંતરી ચલાવાઈ લૂંટ, આર. મહેન્દ્રકુમાર એન્ડ કુ. ના કર્મચારી લૂંટાયા, 4 થી વધુ લૂંટારાઓએ બંદૂકની અણીએ ચલાવી લૂંટ, લૂંટારુઓ કાર સહિત બે આંગડિયા કર્મીને લઈ ફરાર, આંગડિયા પેઢીની કારમાં લાખોનો મુદ્દામાલ હોવાની આશંકા, આજે વહેલી સવારે બની લૂંટની ચકચારી ઘટના, ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, લૂંટની સનસનીખેજ ઘટના CCTV માં થઇ કેદ  

Breaking News/નવસારી જિલ્લા માટે સૌથી મોટા સમાચાર, જીવા દોરી સમાન કેલિયા ડેમ 90% સુધી ભરાયો, સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ લેવલ જાહેર કરાયું, ડેમ હાઈ લેવલે પહોંચતાં 23 થી વધુ ગામોને કરાયા એલર્ટ, કેલિયા ડેમમાં કુલ 307.37 ક્યુસેક પાણીની આવક, કેલિયા ડેમની સપાટી 112.55 મીટર સુધી પહોંચી, ડેમનું ઓવર ફ્લો લેવલ છે 113.40 મીટર, ડેમ ઓવર ફ્લો થવા માટે માત્ર 0.85 મીટર બાકી, ઉપાસવર્સમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક, જીલ્લાના 23 જેટલા ગામોને સિંચાઇનું પાણી પૂરું પડે છે આ ડેમ, ડેમ ભરાઈ જતા એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ

Breaking News/દિયોદર નજીક થયેલ યુવતીના અપહરણનો મામલો, પ્રેમ લગ્ન કરનાર યુવતીનું કરવામાં આવ્યું અપહરણ, પોલીસની પ્રાઇવેટ કારમાં તોડફોડ કરી કરાયું અપહરણ, યુવતીને પોલીસ તાપસ અર્થે લઇ જતી વખતે બની ઘટના, પોલીસ પ્રાઇવેટ વાહનમાં યુવતીને શિહોરી લઇ જતા હતા, કારમાં આવેલા 5 થી 6 શખ્સોએ અચાનક રસ્તામાં કર્યો હુમલો, પોલીસકર્મીઓ અને અને યુવતી પર કરાયો હૂમલો, હુમલામાં બે પોલીસ કર્મીને થઈ સામાન્ય ઈજાઓ, જીલ્લા પોલીસે અપહરણકારોને પકડવા કરી નાકાબંધી, યુવતીએ અન્ય સમાજનાં યુવક સાથે કાર્ય હતા પ્રેમ લગ્ન, યુવતીનાં સબંધીઓએ જ અપહરણ કર્યું હોવાનું અનુમાન  

Breaking News/જમીન કૌભાંડ મામલે હવે SIT કરશે તપાસ, પૂર્વ IAS એસ.કે. લાંગાના કેસમાં હવે SIT ઝંપલાવશે, ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેથી મંગાવી માહિતી, કલેકટર તરીકે આપેલ હથિયાર પરવાના અંગે SIT કરશે તપાસ, રેતીની લીઝ અંગે પણ હવે SIT તપાસ કરશે  

Breaking News/રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય, બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને સહાય, આંબાની જૂની વાડીઓના નવિનીકરણ માટેની યોજના, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટેની યોજના, સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય, બાગાયતી પાકોના વાવેતર માટે સહાય યોજના, પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય, પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય, આંબા ફળપાકોના વાવેતર માટે સહાય  

Breaking News/અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલો, કોર્ટે તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માગ, તથ્યના પિતાને પોલીસ કસ્ટડીનો આદેશ, મુખ્ય આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલના રિમાન્ડ મંજૂર  

Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ટ્વીટ, ગુજરાતની સંભવિત પરિસ્થિતિને લઇ કર્યુ ટ્વીટ, પરિસ્થિતિને પહોચી વળવા કેન્દ્ર તમામ સહાય અપાશે, SDRF અને NDRFની ટીમ તૈનાત, લોકોને જરૂરી મદદનો કર્યો ઉલ્લેખ, હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની કરી છે આગાહી  

Breaking News/અમદાવાદ પોલીસ હવે એકશન મોડમાં, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ચેકિંગ ડ્રાઈવ, બેફામ બનતા નબીરાઓ ઝડપી લેવા ખાસ ડ્રાઇવ, સરખેજ અને બોડકદેવ પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ, શહેરના રાજમાર્ગો પર સઘન વાહન ચેકીંગ ડ્રાઇવ, બોડી કેમેરા, ટેકનિકલ ઉપકરણ સાથે પોલીસ ઉતરી, PI, ACP, DCP કક્ષાના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા, હવે બેફામ બનતા નબીરાઓ સામે પોલીસ કરશે કડક કાર્યવાહી  

Breaking News/અમદાવાદમાં SOG ક્રાઇમનું મેગા ઓપરેશન, કાફે પર ચાલતી ગેરકાયદે પ્રવૃતિને લઇને સર્ચ, સિંધુ ભવન રોડ, થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ, ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃત્તિના સેવનને લઇને સર્ચ

આજનું રાશિભવિષ્ય/22 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy