Breaking News/લાઠીના દુધાળા ગામે અમૃત સરોવરનું નિર્માણ, CM ભુપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ, ધી યુનાઇટેડ નેશન્સ 2023 વોટર કોન્ફ્રરન્સ લેકનું કર્યું લોકાર્પણ, રૂપિયા 3.74 કરોડ ના ખર્ચે સરોવરનું નિર્માણ કાર્ય સંપન્ન, 25,40,887 ક્યુબીક મીટર પાણીનો થશે સરોવરમાં સંગ્રહ, 1કુલ 4.86 એકરમાં અમૃત સરોવરનું કરાયું નિર્માણ
Breaking News/અમદાવાદમાં કોર્પોરેટ રોડ પર યુવતીનો મૃતદેહ મળ્યો, કોર્પોરેટ રોડના પિનાકલ બિઝનેસ પાર્કની ઘટના, આપઘાત કે હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ શરુ, ત્રીજા માળેથી યુવતી નીચે પડી હોવાની આશંકા, યુવતીના ગાળાના ભાગે ઇજાના નિશાન
Breaking News/શામળાજી નજીક નાપડા પ્રા. શાળામાં આગની ઘટના, મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં લાગી આગ, ગેસની બોટલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ ઘેર મોકલી દેવાયા, મોડાસા પાલિકાની ફાયર ટિમ ઘટના સ્થળે જવા રવાના
Breaking News/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે, PM ની રાજકોટ મુલાકાતને લઇ કરશે સમીક્ષા બેઠક, આગામી 27 તારીખે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે રાજકોટ, વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટનું કરશે લોકાર્પણ, ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં અન્ય કાર્યક્રમોમાં પણ શામેલ થશે, હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમમાં CM આપશે હાજરી, ગીર ગંગા ટ્રસ્ટના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી આપશે હાજરી, કણસાગરા કોલેજની લેશે CM ભુપેન્દ્ર પટેલ મુલાકાત, સરસ્વતિ શિશુ મંદિર નવ નિર્મિત સંકુલનું કરશે લોકાર્પણ
Breaking News/સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, જોખમી રીતે મોપેડ હંકારતા સગીરનો વિડીયો વાયરલ, પોલીસે સગીર સહિત તેના પિતાની પણ કરી અટકાયત, સગીરને મોપેડ ચલાવવા આપતા પિતા પણ બન્યા ગુનેગાર, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં થઇ કાર્યવાહી, રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજનો વિડીયો થયો હતો વાયરલ, બ્રિજ પર જોખમી રીતે મોપેડ હંકારતો હતો સગીર, રાંદેર પોલીસે મોપેડ માલિક સહિત સગીરની અટકાયત કરી,
Breaking News/ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત કેસનો મામલો, પોલીસે સમગ્ર ઘટનાનું ફરી રિકન્સ્ટ્રક્શન કર્યું, રિકન્સ્ટ્રક્શનમાં ડમ્પર અને થારને પણ લવાઈ, જેગુઆર કારને લાવી કરાયું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરાયું રિકન્સ્ટ્રક્શન, મોડી રાત્રે FSL અને પોલીસની ટીમે ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું
Breaking News/ઇસ્કોન અકસ્માતના પડઘા છેક સુરતમાં પડયા, અકસ્માત બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે બોલાવ્યો સપાટો, સુરતમાં ટ્રાફિક નિયોમોનો ભંગ કરનાર બરાબર ભરાયા, ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂપિયા 3.75 લાખનો દંડ વસૂલાયો, 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ગતરોજ મોડી રાત્રે કરાયું કોમ્બિંગ, નંબર પ્લેટ વિનાના વાહનો,ડાર્ક ફિલ્મ,ત્રણ સવારી વાહનો દંડાયા, ચાલું વાહને મોબાઈલ પર વાત કરનારા પણ ઝપટે ચડયા, રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, ડાર્ક ફિલ્મના 243, નંબર પ્લેટ વિનાના 719 વાહનો પર કાર્યવાહી, ત્રણ સવારીના 344, રોંગ સાઈડ વાહન હંકારવતા 6 લોકો પર કાર્યવાહી, ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા 52 લોકો પણ દંડાયા