Breaking News/ નવસારી જિલ્લા માટે સૌથી મોટા સમાચાર, જીવા દોરી સમાન કેલિયા ડેમ 90% સુધી ભરાયો, સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ લેવલ જાહેર કરાયું, ડેમ હાઈ લેવલે પહોંચતાં 23 થી વધુ ગામોને કરાયા એલર્ટ, કેલિયા ડેમમાં કુલ 307.37 ક્યુસેક પાણીની આવક, કેલિયા ડેમની સપાટી 112.55 મીટર સુધી પહોંચી, ડેમનું ઓવર ફ્લો લેવલ છે 113.40 મીટર, ડેમ ઓવર ફ્લો થવા માટે માત્ર 0.85 મીટર બાકી, ઉપાસવર્સમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક, જીલ્લાના 23 જેટલા ગામોને સિંચાઇનું પાણી પૂરું પડે છે આ ડેમ, ડેમ ભરાઈ જતા એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ

Breaking News