Gujarat/ ગુજરાતમાં હવે વરસાદની સંભાવના નહિવત્ સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર ઓસરી ગઇ આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં થશે વધારો સવારે ફુલગુલાબી ઠંડીનો થશે અહેસાસ રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ હવામાન વિભાગ દ્વારા અપાઇ હતી જાણકારી

Breaking News