Gujarat/
અરવલ્લીના મોડાસામાં એક દિવસનું લોકડાઉન, કોરોના સંક્રમણ વચ્ચે વેપારીઓનો મોટો નિર્ણય, આજે સાંજથી આવતીકાલ સુધી એક દિવસ બંધ , શનિવાર સાંજે 6 વાગ્યાથી રવિવાર દિવસભર બંધ , સોમવારથી શુક્રવાર સુધી મોડાસામાં રાત્રિ કરફ્યૂ
