Gujarat/ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ચીમકી, ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકો સુધરી જાય, વિધાનસભા ચૂંટણી મામલે ટિકિટ માંગણી મામલે નિવેદન, મોડાસા ભાજપ કાર્યાલય લોકાર્પણમાં આપી ચીમકી, કાર્યકર્તા જાગૃત બન્યો છે,ટિકિટ પાર્ટી આપશે એ લડશે, કાર્યકર્તાઓ માટે મંત્રીઓ, સરકારી કચેરીમાં વિશેષ સ્થાન

Breaking News