Gujarat/ સુરતના સાકી ગામેથી કરોડો રૂ.નો ગાંજો ઝડપાયો, એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો મોટો જથ્થો, 1142 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા, પોલીસે 1 કરોડથી વધુનો ગાંજો ઝડપ્યો

Breaking News