Breaking News/નવસારી અને જલાલપોર તાલુકામાં આભ ફાટ્યું, બે કલાકમાં નવસારી-જલાલપોર જળ બંબાકાર, સવારે 10 થી 12 સુધીમાં અનરાધાર વરસાદ, નવસારી શહેરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જલાલપોર તાલુકામાં 7 ઇંચ વરસાદ, ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Breaking News/તથ્યના મિત્રોનું પોલીસ તપાસ દરમિયાન તરકટ, કારની સ્પીડ સહિતના સવાલો મુદ્દે નથી આપી રહ્યા સહકાર, આર્યન, માલવીક, સાગર, શાન, શ્રેયા અને ઘ્વની કારમાં સાથે હતા, સાથે હોવા છતાં કારની સ્પીડ બાબતે આપ્યા ગોળ ગોળ જવાબ, પોલીસ પૂછપરછમાં તથ્ય પટેલના મિત્રોના ઠાગાઠૈયા, પોલીસ તપાસમાં સહકાર ન આપતા પોલીસનું વલણ બદલાયું
Breaking News/ઇસ્કોન અકસ્માત ઘટનાની ગુંજ રાજકોટમાં, રાજકોટના ઓવરબ્રિજ પર ઉઠ્યો CCTV નો મુદ્દો, રાજકોટના એકપણ ઓવરબ્રિજ પર નથી CCTV, રાજકોટ શહેરમાં 8 જેટલા ઓવરબ્રિજ આવેલા છે, ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થાય છે વાહનો, ફૂલ સ્પીડે જતા વાહનો પર અંકુશ કઇ રીતે..? તે મોટો સવાલ, ઓવરબ્રિજ પર CCTV મુદ્દે એકબીજા પર નાખી રહ્યા છે , RMC અને ટ્રાફિક પોલીસ એકબીજા પર ઢોળી રહ્યા છે જવાબદારી,
Breaking News/પાટણના સિદ્ધપુર ન.પાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી, બે બેઠકો માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, પ્રથમ બેઠક માટે નિરમાબેન ઠાકોરનું નામ જાહેર, બીજી બેઠક માટે પુષ્પાબેન પટેલનું નામ જાહેર, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યાદી કરી જાહેર
Breaking News/સુરતના અલથાણમાં ગૃહ રાજ્ય મંત્રીનો સંવાદ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકો સાથે કર્યો સંવાદ, લોક સંવાદમાં ગુંજ્યો વ્યાજખોરી સતામણીનો મુદ્દો, સંઘવીએ કહ્યું: કોઈએ વ્યાજે કે ડાયરી પર પૈસા લીધા છે..?, હર્ષ સંઘવીના સવાલ પર એક વ્યક્તિએ માંગી મદદ, વ્યાજખોરની દાદાગીરીની વાત કરી રજૂ, જરૂરિયાતમંદે કહ્યું, મેં વ્યાજે પૈસા લીધા છે, જો હું ફરિયાદ કરીશ તો તે (વ્યાજખોર) મને મારી નાખશે, સંઘવીનો તાત્કાલિક પાંડેસરા PIને કાર્યવાહીનો આદેશ, વ્યક્તિને વ્યાજના ચક્રમાંથી મુક્ત કરાવવા આદેશ
Breaking News/વડગામના શેરપુરા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત, પગ લપસી જતાં યુવક તળાવમાં ગરકાવ થયો હોવાની ચર્ચા, મૃતક શેરપુરા ગામનો જ રમેશ નામનો યુવક હોવાનું આવ્યું સામે, સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો
Breaking News/જામનગરમાં અશ્વપ્રેમીનો અનોખો પ્રેમ, શાસ્ત્રો મુજબ અશ્વની અંતિમક્રિયા કરવામાં આવી, અશ્વનું અગિયારમું, ઉતરક્રિયા કરી દાડો કરાયો, શાસ્ત્ર મુજબ દફ્ન વીધી કર્યા બાદ અશ્વનું અગિયારમું કરાયું, નવસોથી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું, અગિયાર દિવસ સુધી પરિવારે દરરોજ કરી પ્રાર્થના, દફન સ્થળ ઉપર ફૂલહાર, ગાયોને ધાસચારો ખવડાવ્યો, અશ્વના આત્માની શાંતિ માટે કરી પરિવારે પ્રાર્થના