Breaking News/સાબરકાંઠાના હિંમતનગરમાં બની અનોખી ઘટના, બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ, બાળકને ખાનગી હોસ્પિટલમાં કરાયો દાખલ, દર 8 થી 15 હજારે આવા એક બાળકનો થાય છે જન્મ, કુદરતી કરિશ્મા જોવા માટે હોસ્પિટલમાં લાગી લોકોની લાઈન, હોસ્પિટલમાં દાખલ બાળકની હાલ સ્થિતિ સુધારા પર
Breaking News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા રાજકોટ, સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ, PM ના કાર્યક્રમની તૈયારી અંગે યોજાઇ સમીક્ષા બેઠક, સૌરાષ્ટ્રના 11 જીલ્લાના ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સાથે બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને સભાને લઇને ચર્ચા, 27 જુલાઇના રોજ વડાપ્રધાન મોદી આવી રહયા છે રાજકોટ
Breaking News/નવસારી અને જલાલપોર તાલુકામાં આભ ફાટ્યું, બે કલાકમાં નવસારી-જલાલપોર જળ બંબાકાર, સવારે 10 થી 12 સુધીમાં અનરાધાર વરસાદ, નવસારી શહેરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જલાલપોર તાલુકામાં 7 ઇંચ વરસાદ, ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Breaking News/તથ્યના મિત્રોનું પોલીસ તપાસ દરમિયાન તરકટ, કારની સ્પીડ સહિતના સવાલો મુદ્દે નથી આપી રહ્યા સહકાર, આર્યન, માલવીક, સાગર, શાન, શ્રેયા અને ઘ્વની કારમાં સાથે હતા, સાથે હોવા છતાં કારની સ્પીડ બાબતે આપ્યા ગોળ ગોળ જવાબ, પોલીસ પૂછપરછમાં તથ્ય પટેલના મિત્રોના ઠાગાઠૈયા, પોલીસ તપાસમાં સહકાર ન આપતા પોલીસનું વલણ બદલાયું
Breaking News/ઇસ્કોન અકસ્માત ઘટનાની ગુંજ રાજકોટમાં, રાજકોટના ઓવરબ્રિજ પર ઉઠ્યો CCTV નો મુદ્દો, રાજકોટના એકપણ ઓવરબ્રિજ પર નથી CCTV, રાજકોટ શહેરમાં 8 જેટલા ઓવરબ્રિજ આવેલા છે, ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થાય છે વાહનો, ફૂલ સ્પીડે જતા વાહનો પર અંકુશ કઇ રીતે..? તે મોટો સવાલ, ઓવરબ્રિજ પર CCTV મુદ્દે એકબીજા પર નાખી રહ્યા છે , RMC અને ટ્રાફિક પોલીસ એકબીજા પર ઢોળી રહ્યા છે જવાબદારી,
Breaking News/પાટણના સિદ્ધપુર ન.પાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી, બે બેઠકો માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, પ્રથમ બેઠક માટે નિરમાબેન ઠાકોરનું નામ જાહેર, બીજી બેઠક માટે પુષ્પાબેન પટેલનું નામ જાહેર, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યાદી કરી જાહેર