Breaking News/મણિપુરમાં બનેલ ઘટનાને પગલે ગુજરાત બંધનું એલાન, ગુજરાતના આદિવાસી સમાજે કર્યું સ્વૈચ્છીક બંધનું એલાન, અનુસૂચિત-5 વિસ્તારમાં ગુજરાત બંધના એલાનને સમર્થન, સુરતના માંગરોળ, માંડવી તાલુકામાં તમામ દુકાનો બંધ, ઉમરપાડા તાલુકામાં આજે તમામ દુકાનો બંધ જોવા મળી, દુકાનો બંધ રાખી વેપારીઓએ આપ્યું બંધને સમર્થન, ફકત મેડિકલ તેમજ દવાખાનું ખુલ્લા રહેશે, દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓ-જીલ્લાઓમાં બંધને સમર્થન
Breaking News/સુરતમાં વ્યસન મુક્તિ માટે યોજાઈ વોકેથોન, વોકેથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓમાં વધતા વ્યસનને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન, મંતવ્ય ન્યુઝના માધ્યમથી શિક્ષણ મંત્રીએ આપ્યો સંદેશ, વિદ્યાર્થીઓ વ્યસન જાગૃતિ પ્રત્યે પોતાનું ધ્યાન કેળવે, શિક્ષણ મંત્રીએ વ્યસન મુક્તિ માટે લોકોને પણ કરી અપીલ, શાળાની આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તવાઈ બોલાવશે, પોલીસને સાથે રાખી સ્થાનિક તંત્ર દ્વારા કરાશે કાર્યવાહી
Breaking News/જુનાગઢ શહેર-જીલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ, શહેર અને જીલ્લામાં બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ, આગામી 24 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી મુકાયો પ્રતિબંધ, જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસિયાએ બહાર પાડ્યું જાહેરનામું, પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે લેવાયો નિર્ણય, જૂનાગઢના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો
Breaking News/જૂનાગઢમાં કુદરતી કહેર વચ્ચે મહેકી ઉઠી માનવતા, ભારે વરસાદમાં શહેરના મુસ્લિમ અગ્રણીઓ રહ્યા ખડે પગે, પોતાનો જીવ જોખમમાં નાખી અનેક લોકોની જિંદગી બચાવી, રાયજીબાગ અને મુબારક બાગ વિસ્તારમાં કરી લોકોની મદદ, મુસ્લિમ અગ્રણીઓએ અનેક ફસાયેલા વાહનોને બહાર કઢાયા, પાણીના પ્રકોપનો ભોગ બનેલ અનેક લોકોનું પણ કરાયું રેસ્કયું
Breaking News/જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરી, ગર્ભવતી મહિલાનું કર્યુ રેસક્યુ, અન્ય પાંચ લોકોના પણ બચાવ્યા જીવ, બીજી તરફ વંથલી પોલીસે પણ કર્યુ રેસ્ક્યુ, નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા, PSI અને પોલીસ જવાનોએ બચાવ્યા લોકોના જીવ
Breaking News/ડાભેલ ગામેથી નવસારી રોડ પર ઈનોવા કાર ફસાઈ, કારમાં સવાર ચાર સુરતીઓને સ્થાનિકોએ બચાવ્યા, પાણીમાં ફસાયેલી કારને કાઢવાના પ્રયાસો હાથ ધર્યા
Lavasa/ ભારતનું પહેલું પ્રાઈવેટ હિલ સ્ટેશન તૈયાર થતાં પહેલાં જ કેમ વિવાદોમાં ઘેરાઈ ગયું, જાણો ‘લવાસા’ની સંપૂર્ણ સ્ટોરી
West Bengal/ બંગાળના માલદામાં મણિપુર જેવી ઘટના, ચોરીની શંકામાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને માર મારવામાં આવ્યો.