Breaking News/ નવસારી શહેરમાં પાણીના નાળામાં યુવક તણાયો, શહેરના જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારની ઘટના, બીલીમોરાથી નવસારી પરીક્ષા આપવા આવેલો યુવાન તણાયો, પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા ખાડામાં પગ લપસતા બની ઘટના, ફાયરની ટીમે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા, પાણીના ભારે પ્રવાહને કારણે ફાયર ટીમને પડી રહી છે મુશ્કેલી  

Breaking News