Gujarat/
14 ડિસેમ્બરે સુખરામ રાઠવા કરશે પદગ્રહણ , મંગળવારે વિપક્ષ નેતા પદે સંભાળશે પદભાર , 12.39 કલાકે સુખરામ રાઠવા પદભાર સંભાળશે , કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત
