Telecom Regulatory Authority of India/ Jio અને Airtel જેવી કંપનીઓને 35 કરોડનો દંડ? ફેક કોલ અને મેસેજ બન્યા તેનું કારણ
Foreign Exchange Reserves/વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આ અઠવાડિયે રિઝર્વ બેંકમાં કેટલો ખજાનો
Smartphone Tips and Tricks/સ્માર્ટફોનને ક્યારે અને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ, iOS અને Android માટે આ છે મર્યાદા
Breaking News/સુરતના વાંકલ ખાતે કરાયો ચક્કાજામ, આદિવાસી સમાજ દ્વારા રસ્તો બંધ કરી ચક્કાજામ કરાયો, રસ્તા પર ચક્કાજામ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, સુરતના માંગરોળમાં પણ આદિવાસી સમાજ મેદાને, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરાયો, મણિપુરમાં બનેલ ઘટનાને પગલે આદિવાસી સમાજનો વિરોધ, વિરોધના પગલે માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
Breaking News/પોરબંદરના કુતિયાણામાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ, કુતિયાણા ગામ નજીકથી 57.4 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, પોરબંદર SOG ની ટીમે ડ્રગ સાથે બે ઈસમને દબોચ્યા, પોલીસે રૂ.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે, એક કિશોર અને એક યુવકની પોલીસે ધરપકડ કરી
Breaking News/અરવલ્લી ST વિભાગની બેદરકારી સામે આવી, કોયડમ-અમદાવાદ જતી ચાલુ બસનું ટાયર નીકળ્યું, સલામત સવારીના સૂત્રો થયા પોકળ સાબિત, બાયડના સાઠંબા ગામ નજીક બની સમગ્ર ઘટના, ST બસના કંડક્ટર સાઈડના બંને ટાયર નીકળ્યા, ચાલુ બસે પાછળના ટાયર નીકળી જતા મુસાફરોમાં ભય
Breaking News/ગાંધીનગર પાંજરાપોળમાં 10 થી વધુ ગાયોના મોતનો મામલો, ગાયોના મોતને પગલે માલધારી સમાજના યુવકો થયા એકઠા, મહાનગર પાલિકા હસ્તક પાંજરાપોળમાં થયા ગાયોના મોત, ભૂખ અને બીમારીના કારણે ગાયોના મોત થયાનો લોકોનો આક્ષેપ, ગૌ-રક્ષા સંઘના કાર્યકરો થયા મુક્તિધામ ખાતે એકઠા, 500 ની કેપેસિટી સામે 1500 થી વધુ ગાયો પાંજરા પોળમાં હોવાનો આક્ષેપ
Breaking News/ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દીવાલ ધરાશાયી, રોહીદાસ નગરમાં મકાનની દિવાલ ધરાસાયી, એક તરફ શહેરમાં ભારે વરસાદ, બીજી તરફ દીવાલ ધરાશાયી થતા મુશ્કેલી વધી
Breaking News/મણીપુરની ઘટનાના પડઘા વલસાડ જિલ્લામાં, આદિવાસી સમાજ દ્વારા ધરમપુર બંધનું એલાન, આજે સવારથી જ ધરમપુરની અનેક બજારો બંધ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ, પર્યટન સ્થળો પણ બંધ રાખવા સમાજની અપીલ, જીલ્લાના પ્રવાસન સ્થળો પણ બંધ રાખવા અપીલ
Breaking News/સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, મેઘ તાંડવમાં અનેક વિસ્તારો પ્રભાવિત, પ્રભાવિત લોકોની વ્હારે આવ્યું ખોડલધામ સેવા ટ્રસ્ટ, CM ભુપેન્દ્ર પટેલની અપીલને અપાયું માન, ખોડલધામ સેવા ટ્રસ્ટે શરૂ કર્યું સેવા અભિયાન, અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા, ગઈકાલે મોડી રાત્રે ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા, ખોડલધામ ટ્રસ્ટ અને ટીમ દ્વારા ગરમ નાસ્તો મોકલાયો, જુનાગઢ, રાજકોટ, ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં મોકલાયા ફૂડ પેકેટ, પ્રભાવિત વિસ્તારો માટે બુંદી-ગાંઠિયાના ફૂડ પેકેટ મોકલાયા