Breaking News/
મણીપુરની ઘટનાના પડઘા વલસાડ જિલ્લામાં, આદિવાસી સમાજ દ્વારા ધરમપુર બંધનું એલાન, આજે સવારથી જ ધરમપુરની અનેક બજારો બંધ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ, પર્યટન સ્થળો પણ બંધ રાખવા સમાજની અપીલ, જીલ્લાના પ્રવાસન સ્થળો પણ બંધ રાખવા અપીલ
