Breaking News/સુરત: અકસ્માતો મામલે ગૃહમંત્રીનું મોટું નિવેદન, રાંદેર પોલીસની કાર્યવાહીની કરી સંઘવીએ પ્રશંશા, બાઈક સ્ટન્ટ મામલે પિતા વિરુદ્ધની કાર્યવાહીને વખાણી, બાઈક પર સ્ટન્ટ મુદ્દે બોલ્યા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સ્ટન્ટ કરનાર બાળકોના માતા-પિતા પણ એટલા જ જવાબદાર, કોઈ પણ પ્રકારની ભલામણો કે છૂટ નહીં આપવામાં આવે, આવા સ્ટન્ટ માતા-પિતા પર પણ કરાશે કાર્યવાહી, તથ્યના જૂનો વિડિઓ મામલે પણ કાર્યવાહી કરાઈ, રેસ્ટોરેન્ટ માલિકની અરજી લઈ કાર્યવાહી કરી, ગુજરાતના રોડ રસ્તાને રેસિંગ ટ્રેક નહિ બનવા દેવાય, રસ્તાને રેસિંગ ટ્રેક સમજનારા વિરુદ્ધ કરાશે સખ્ત કાર્યવાહી
Breaking News/રાજકોટ: કોટડા સાંગાણીના વાદીપરાની નદીમાં ઘોડાપુર, વાદીપરા સીમ વિસ્તારમાં નદીના પાણીમાં 15 લોકો ફસાયા, પાણીના પ્રવાહથી બચવા લોકોએ વૃક્ષનો લીધો આશરો
Chinese loan Fraud/હૈદરાબાદ પોલીસે દેશના વિવિધ ભાગોમાંથી નવ આરોપીઓની ધરપકડ કરી, 712 કરોડની છેતરપિંડીનો આરોપ
Telecom Regulatory Authority of India/ Jio અને Airtel જેવી કંપનીઓને 35 કરોડનો દંડ? ફેક કોલ અને મેસેજ બન્યા તેનું કારણ
Foreign Exchange Reserves/વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આ અઠવાડિયે રિઝર્વ બેંકમાં કેટલો ખજાનો
Smartphone Tips and Tricks/સ્માર્ટફોનને ક્યારે અને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ, iOS અને Android માટે આ છે મર્યાદા
Breaking News/સુરતના વાંકલ ખાતે કરાયો ચક્કાજામ, આદિવાસી સમાજ દ્વારા રસ્તો બંધ કરી ચક્કાજામ કરાયો, રસ્તા પર ચક્કાજામ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, સુરતના માંગરોળમાં પણ આદિવાસી સમાજ મેદાને, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરાયો, મણિપુરમાં બનેલ ઘટનાને પગલે આદિવાસી સમાજનો વિરોધ, વિરોધના પગલે માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
Breaking News/પોરબંદરના કુતિયાણામાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ, કુતિયાણા ગામ નજીકથી 57.4 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, પોરબંદર SOG ની ટીમે ડ્રગ સાથે બે ઈસમને દબોચ્યા, પોલીસે રૂ.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે, એક કિશોર અને એક યુવકની પોલીસે ધરપકડ કરી
Breaking News/અરવલ્લી ST વિભાગની બેદરકારી સામે આવી, કોયડમ-અમદાવાદ જતી ચાલુ બસનું ટાયર નીકળ્યું, સલામત સવારીના સૂત્રો થયા પોકળ સાબિત, બાયડના સાઠંબા ગામ નજીક બની સમગ્ર ઘટના, ST બસના કંડક્ટર સાઈડના બંને ટાયર નીકળ્યા, ચાલુ બસે પાછળના ટાયર નીકળી જતા મુસાફરોમાં ભય
Breaking News/ગાંધીનગર પાંજરાપોળમાં 10 થી વધુ ગાયોના મોતનો મામલો, ગાયોના મોતને પગલે માલધારી સમાજના યુવકો થયા એકઠા, મહાનગર પાલિકા હસ્તક પાંજરાપોળમાં થયા ગાયોના મોત, ભૂખ અને બીમારીના કારણે ગાયોના મોત થયાનો લોકોનો આક્ષેપ, ગૌ-રક્ષા સંઘના કાર્યકરો થયા મુક્તિધામ ખાતે એકઠા, 500 ની કેપેસિટી સામે 1500 થી વધુ ગાયો પાંજરા પોળમાં હોવાનો આક્ષેપ