Breaking News/
અરવલ્લી ST વિભાગની બેદરકારી સામે આવી, કોયડમ-અમદાવાદ જતી ચાલુ બસનું ટાયર નીકળ્યું, સલામત સવારીના સૂત્રો થયા પોકળ સાબિત, બાયડના સાઠંબા ગામ નજીક બની સમગ્ર ઘટના, ST બસના કંડક્ટર સાઈડના બંને ટાયર નીકળ્યા, ચાલુ બસે પાછળના ટાયર નીકળી જતા મુસાફરોમાં ભય
