Breaking News/ પોરબંદરના કુતિયાણામાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ, કુતિયાણા ગામ નજીકથી 57.4 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, પોરબંદર SOG ની ટીમે ડ્રગ સાથે બે ઈસમને દબોચ્યા, પોલીસે રૂ.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે, એક કિશોર અને એક યુવકની પોલીસે ધરપકડ કરી  

Breaking News