Breaking News/અમદાવાદમાં હજુ પણ મોડી રાત્રે નબીરાઓ બેફામ, મણિનગરમાં SG હાઇવે જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહ્યું, નશામાં ધૂત નબીરાની કારે ચારથી પાંચ વાર મારી પલટી, બેફામ કાર ચલાવી સાઈડમાં બાંકડા પર ચઢાવી, બાંકડે બેઠેલ લોકો સમયસૂચકતા વાપરી હતી જતા જાનહાની ટળી, નબીરાની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી, મણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
Breaking News/બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા શરૂ, પશુપાલકોને મોટો ફાયદો થાય તેવી શક્યતા, બનાસડેરીના ચેરમેનના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ, શંકર ચૌધરીનું સભામાં સંબોધન
Breaking News/નવસારીઃ યુવાનના મોત બાદ પાલિકા જાગી, પાલિકાએ ડ્રેનેજના કામ માટે ખોદ્યો હતો ખાડો, ડ્રેનેજના ખાડામાં ડૂબેલા યુવકનું થયુ મોત, શોપિંગ સેન્ટર પાસેની કાંસ નજીક પાલિકાએ લગાવ્યા પતરા, પિતા પુત્ર તણાયા હતા જેમાં પુત્રનુ થયુ હતુ મોત, યુવાનના મોત બાદ પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગ્યુ
kavad yatra/બરેલીમાં ધર્મસ્થળા પાસે કંવરિયાઓ પર પથ્થરમારો, બાળકો સહિત અનેક લોકો ઘાયલ; પૂર્વ કાઉન્સિલર કસ્ટડીમાં
Sahara portal/સહારા પોર્ટલ પર 5 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન , જાણો કેવી રીતે ફસાયેલા પૈસા મળશે પાછા
Oppenheimer Controversy/“ફિલ્મ ‘ઓપેનહાઇમર’માં હિંદુ ધર્મ પર હુમલો…” : સેક્સ સીનમાં ભગવદ ગીતા બતાવવા પર વિવાદ