Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Hearing in the Supreme Court today on a petition seeking free sanitary pads for schoolgirls

SC On Sanitary Pad/ સ્કૂલની વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડની માંગણીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Youtube Shorts

YouTube shorts/ હવે દર્શકો માટે શોર્ટ વીડિયો બનાવવા સરળ, Youtube Shortsનું નવું ફીચર

A mob of people, including women, set fire to empty houses and schools manipur

Manipur Violence/મહિલાઓ સહિત લોકોના ટોળાએ ખાલી મકાનો, શાળાને લગાવી દીધી આગ

Drunkards wreak havoc in Farrukhabad, running over half a dozen people sleeping next to the railway station premises

Farrukhabad/ફર્રુખાબાદમાં દારૂડિયાઓએ મચાવ્યો આતંક, રેલ્વે સ્ટેશન પરિસરની બાજુમાં સૂતેલા અડધો ડઝન લોકોને કાર વડે કચડી નાખ્યા

deepika chikhalia

dipika chikhlia/રામાયણની સીતા શ્રીરામના દર્શન કરવા પહોંચી અયોધ્યા, મિનિટોમાં  VIDEO વાયરલ 

Gyanvapi,

Gyanvapi Latest Update/GPR ટેક્નોલોજીથી જ્ઞાનવાપીના ત્રણ ડોમનો થશે સર્વે, ખુલશે 300 વર્ષ જૂનું રહસ્ય

Breaking News/જેતપુરના મેવાસામાં વીજ કરંટથી કિશોરનું મોત, બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા એક ભાઈનું મોત, વાડીના ફેન્સીંગ તાર પર વીજ કેબલ પડતા લાગ્યો કરંટ, સુમિત અને અમિત નામના બે ભાઈઓને લાગ્યો વીજ કરંટ, 13 વર્ષીય સુમિત નામના કિશોરનું ઘટના સ્થળે જ મોત, જયારે 8 વર્ષીય અમિતનો થયો આબાદ બચાવ, વાડીમાં મજૂરી કામ કરતા પરિવારનો દિપક બુજાયો, શ્રમિક પરિવાર દાહોદના મંડોલ ગામનો વતની, ઈજાગ્રસ્ત અમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, મૃતકને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો  

Breaking News/સુરતના લીંબાયતમાં વેપારી સાથે ઠગાઈ, પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને ઠગાઈ, વેપારીના સગા મામાના દીકરાએ જ કરી ઠગાઈ, રૂ. 31 લાખ 90 હજારની કરવામાં આવી ઠગાઈ, પોતાની પત્ની અને સાસુના ખાતામાં રૂપિયા કર્યા ટ્રાન્સફર, વેપારી પાસેથી ડોક્યુમેન્ટસ અને સીમકાર્ડ પણ લીધું હતું, અલગ અલગ ફાઈનાન્સ કંપનીઓમાંથી લીધી હતી લોન, બેંકોની ઉઘરાણી શરૂ થતા વેપારીને થઈ જાણ, આખરે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Breaking News/રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ ટેક ઓફમાં વિલંબ, રાત્રે 8 વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ ન થઈ, પાઇલોટે કહ્યું મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે, કેસરિદેવસિંહ સહિત 100 મુસાફરો જવાના હતા દિલ્લી, મોહન કુંડારિયાએ દિલ્લી જવાનું કેન્સલ કર્યું, પૂનમ માડમ જામનગરથી દિલ્લી ગયા, કેસરિદેવસિંહ અમદાવાદથી દિલ્હી જવા રવાના, ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની કોઈ સ્પષ્ટતા નહિ  

Breaking News/હિંમતનગરમાં વિધાર્થીનું નદીમાં ડૂબી જતા મોત, હિંમત હાઇસ્કુલના ધો. 12 ના વિધાર્થીનું મોત, હાથમતી નદીમાં ગઈ કાલે ડૂબ્યો હતો વિધાર્થી, હાઇસ્કુલમાં સ્વર્ગસ્થ હર્ષને અપાઈ પુષ્પાંજલિ, સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે બે મીનીટનું મૌન પળાયું, વિદ્યાર્થી હર્ષ પ્રજાપતિના માનમાં સ્કુલનું શિક્ષણકાર્ય બંધ રખાયું  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy