Pakistan/ ‘ઈમરાનનું ખરાબ શાસન દેશની આર્થિક કટોકટીનું કારણ’, પાકિસ્તાન PMએ પીટીઆઈ નેતા પર મૂક્યો સમસ્યાઓનો આરોપ
Champaran Attack/પૂર્વ ચંપારણમાં પોલીસ ટીમ પર હુમલો, પથ્થરમારામાં SI સહિત ચાર પોલીસકર્મીઓ ઘાયલ; 16 લોકોની ધરપકડ
SC On Sanitary Pad/ સ્કૂલની વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડની માંગણીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Farrukhabad/ફર્રુખાબાદમાં દારૂડિયાઓએ મચાવ્યો આતંક, રેલ્વે સ્ટેશન પરિસરની બાજુમાં સૂતેલા અડધો ડઝન લોકોને કાર વડે કચડી નાખ્યા
Breaking News/જેતપુરના મેવાસામાં વીજ કરંટથી કિશોરનું મોત, બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા એક ભાઈનું મોત, વાડીના ફેન્સીંગ તાર પર વીજ કેબલ પડતા લાગ્યો કરંટ, સુમિત અને અમિત નામના બે ભાઈઓને લાગ્યો વીજ કરંટ, 13 વર્ષીય સુમિત નામના કિશોરનું ઘટના સ્થળે જ મોત, જયારે 8 વર્ષીય અમિતનો થયો આબાદ બચાવ, વાડીમાં મજૂરી કામ કરતા પરિવારનો દિપક બુજાયો, શ્રમિક પરિવાર દાહોદના મંડોલ ગામનો વતની, ઈજાગ્રસ્ત અમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, મૃતકને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો