Breaking News/ જેતપુરના મેવાસામાં વીજ કરંટથી કિશોરનું મોત, બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા એક ભાઈનું મોત, વાડીના ફેન્સીંગ તાર પર વીજ કેબલ પડતા લાગ્યો કરંટ, સુમિત અને અમિત નામના બે ભાઈઓને લાગ્યો વીજ કરંટ, 13 વર્ષીય સુમિત નામના કિશોરનું ઘટના સ્થળે જ મોત, જયારે 8 વર્ષીય અમિતનો થયો આબાદ બચાવ, વાડીમાં મજૂરી કામ કરતા પરિવારનો દિપક બુજાયો, શ્રમિક પરિવાર દાહોદના મંડોલ ગામનો વતની, ઈજાગ્રસ્ત અમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, મૃતકને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો  

Breaking News