Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મહીસાગર જીલ્લામાં આંખના ઇન્ફેક્શનના કેસોમાં વધારો, જીલ્લામાં આંખના ઇન્ફેકશનના 1 હજારથી વધુ કેસ નોંધાયા, લુણાવાડા, ખાનપુર અને બાલાસિનોરમાં સૌથી વધુ કેસો, છેલ્લા 2 દિવસમાં લુણાવાડામાં અંદાજીત 300 કેસ નોંધાયા, ખાનપુરમાં 200 અને બાલાસિનોરમાં 500 કેસ નોંધાયા, જીલ્લાના ગામડામાં વકરતા રોગને લઈ લોકોમાં ચિંતા, આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે પગલાં લેવાય તેવી લોક માંગ  

Breaking News/ગુજરાત રેરાના અધ્યક્ષની નિમણૂક, નિવૃત્ત IAS અધિકારી અનિતા કરવલની નિમણૂક, ગુજરાત રેરાના અધ્યક્ષની ઘણા સમય ખાલી હતી જગ્યા, અનિતા કરવલને ગુજરાતમાં મળી મહત્વની જવાબદારી, અમરજીસિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ખાલી હતી જગ્યા  

Breaking News/ઈસ્કોન અકસ્માત બાદ ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, આજથી રાજ્યભરમાં એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવ, ઓવર સ્પીડ સહિત ટ્રાફિકના નિયમો સંદર્ભે ડ્રાઈવ, સ્ટંટ કરતાં લોકો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવના આપ્યા આદેશ, કોઇની પણ ભલામણ ન ચલાવવાનો DGPનો આદેશ  

Breaking News/રાજ્યના અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ગંજીફો, મામલતદાર વર્ગ-2 કક્ષાના 14 અધિકારીઓની બદલી, રાજ્યના 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ, કલેક્ટર હેતલ વસૈયાની અમરેલી મામલતદાર તરીકે બદલી, ડી.એ. સોલંકીની વડોદરા જિલ્લા મામલતદાર તરીકે બદલી, જી જી. કાપડિયાની આણંદ જિલ્લામાં મામલતદાર તરીકે બદલી, પંચમહાલ મામલતદાર એમ.કે. ખાંટ હવે નર્મદા મામલતદાર, કડીના મામલતદાર જે.એ. ચૌહાણ હવે દાહોદ મામલતદાર, લાઠીના મામલતદાર જી.સી. પટેલની ગાંધીનગર બદલી, ભરૂચ PRO પી.આર. પટેલની ભરૂચ મામલતદાર તરીકે નિમણુંક, મહેસુલ વિભાગે સામૂહિક બદલીના આપ્યા આદેશ  

આજનું રાશિભવિષ્ય/25 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

What happened AAP MP Sanjay Singh suspended from Rajya Sabha for the entire session, know what the opposition said

Sanjay Singh suspended/શું થયું AAP સાંસદ સંજય સિંહને રાજ્યસભામાંથી સમગ્ર સત્ર માટે કરાયો સસ્પેન્ડ, જાણો વિપક્ષે શું કહ્યું

When will Anju return to India, any intention to get married? Pakistani friend Nasrullah told the truth

Anju in Pakistan/અંજુ ક્યારે ભારત પરત આવશે, લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે? પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ કહ્યું સત્ય

55th Annual General Meeting held at Banas Dairy, these decisions were taken

Banas Dairy/બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, લેવાયા આ નિર્ણયો

135 passengers, including three MPs, got stranded due to lack of coordination between the pilot and Air India

Pilot refused to fly/પાઈલટે અચાનક પ્લેન ઉડાડવાની ના પાડી, 3 સાંસદો સહિત 135 મુસાફરો ખરાબ રીતે ફસાયા; જાણો સમગ્ર મામલો

In Ahmedabad, drunk drivers are driving recklessly, once again a major accident is avoided

Big accident/અમદાવાદમાં નશાની હાલતમાં નબીરાઓ બેફામ ચલાવી રહ્યા છે કાર, ફરી એકવાર મોટો અકસ્માત ટળ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy