Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મુન્દ્રાના નાના કપાયા ગામે ગૌવંશ સાથે આચરાયું દુષ્કર્મ, ગૌવંશ સાથે આચરાયેલ દુષ્કર્મના CCTV થયા વાયરલ, ગત ૨૩ તારીખે મધરાત્રે એક નરાધમ યુવકે આચર્યું દુષ્કર્મ, દુષ્કર્મ કરનાર નરાધમ UP નો અમિત કશ્યપ હોવાનું સામે આવ્યું, આરોપી અમિત કશ્યપ હાલ પોલીસ પકડથી દૂર, પોલીસે CCTV ના આધારે સમગ્ર તપાસ હાથ ધરી  

Breaking News/IRCTCની ટિકિટનું ઓનલાઈન બુકિંગ બંધ, ટેકનિકલ ખામીના કારણે થયું ઓનલાઇન બુકીંગ બંધ, છેલ્લા 10 કલાકથી ઓનલાઈન બુકિંગ અટક્યું, IRCTCએ કર્યું ટ્વિટ: ‘ટેક્નિકલ કારણોસર ટિકિટ સેવા ઉપલબ્ધ નહીં’, ‘ટેક્નિકલ ટીમ સમસ્યાનું નિરાકરણ કરી રહી છે’, ‘ટેક્નિકલ સમસ્યાનું નિરાકરણ થતાં જ અમે સૂચના આપીશું’  

Breaking News/મહેસાણા: અમેરિકા જવા નીકળેલા 9 લોકોનું આખરે શુ થયું..?, ગુમ થયેલ 9 ગુજરાતીને શોધવા હવે ફ્રાન્સ એમ્બેસીની લેવાશે મદદ, તમામ 9 લોકો સેન્ટમાટીસ જેલમાં બંધ હોવાનું એજન્ટોનું નિવેદન, છેલ્લા 7 માસથી 9 ગુજરાતીઓ ફ્રાન્સની જેલમાં છે, એજન્ટોનું પોલીસ સમક્ષ આપ્યું છે ઉપરોક્ત નિવેદન, પોલીસ હવે ફ્રાન્સ એમ્બેસીપાસે આ અંગે ખરાઈ કરાવશે, શુ વાસ્તવમાં ગુમ 9 ગુજરાતી સેન્ટમાટીસ જેલમાં જ બંધ છે…?, CID ક્રાઇમ મારફતે મહેસાણા SOG એ ફ્રાન્સ એમ્બેસીને પત્ર લખ્યો  

Breaking News/અરવલ્લીના બાયડમાં યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો, ઝાડ પરથી લકટકતી હાલતમાં મળ્યા બંનેના મૃતદેહ, ડંપિંગ સાઈટ પાસે વૃક્ષ પરથી મળી આવ્યા મૃતદેહ, બનાવને પગલે બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી, યુવક-યુવતીના મૃતદેહોની ઓળખ વિધિ શરૂ કરાઈ, બનાવને પગલે લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટ્યા, યુવક-યુવતીના મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News/પાટણના રાધનપુરમાં ઝડપાયો મોટી માત્રામાં વિદેશી દારૂ, વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એક ઈસમ પોલીસ ગિરફ્તમાં, રાધનપુરના થરા હાઇવે માર્ગ પર ઝડપાયું કન્ટેનર, ચૌધરી હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું, વિદેશી દારૂ ભરેલ કન્ટેનર UP થી જતું હતું પંજાબ તરફ, રાધનપુર પોલીસ તેમજ સાયબર સેલની સંયુક્ત કાર્યવાહી, લાખ્ખોના વિદેશી દારૂ, કન્ટેનર સાથે એક ઈસમ ઝડપાયો  

Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ રાજકોટમાં, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદઘાટન, રાજકોટના KKV બ્રિજનું પણ કરશે લોકાર્પણ, એરપોર્ટ પર બપોરે 2 કલાકે PM મોદીનું થશે આગમન, બપોરે 3 કલાકે હીરાસર એરપોર્ટનું PM કરશે લોકાર્પણ, એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષ સુવિધાથી સજ્જ, રાજકોટથી જ આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી થઈ શકશે, એરપોર્ટનો વિશાળ એરિયા તૈયાર કરવામાં આવ્યો, એરપોર્ટ નો રન-વે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો, બોઈંગ 707 પ્લેન પણ ઉતરી શકશે  

Breaking News/સુરેન્દ્રનગરના બજાણામાં ચાલુ શાળાએ પડી આકાશી વીજળી, આકાશી વિજળી પડતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત, બજાણા હાઇસ્કુલમાં ખાબકી આકાશી વિજળી, શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર પડી વિજળી, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી, છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડતા 3 લોકોના મોત

Breaking News/સુરત: ગૌમાંસનો વેપલો કરનાર આરોપીને 7 વર્ષની કેદની સજા, વર્ષ 2017 માં બનેલી ઘટનામાં નામદાર કોર્ટે આપ્યો ચુકાદો, ઘર પાસે જ 80 કિલો ગૌમાંસનું વેચાણ કરનારને મળી સજા, ગૌમાંસ વેંચતા પિતાને 1 લાખ અને પુત્રને 5 હજારનો દંડ, નાનપુરા હબીબશા મોહલ્લામાં થઇ રહ્યું હતું ગૌમાંસનું વેચાણ, આરોપીના ઘરના ઓટલા પર જ ગૌમાંસનું વેચાણ કરાઈ રહ્યું હતું, પિતા ઐયુબ ગફુર શેખ અને પુત્ર અતિક શેખને મળી આકરી સજા, 25મી મે 2017 ના રોજ પોલીસે મોહલ્લામાં છાપો માર્યો હતો, આરોપીઓ સામે ચાર્જશીટ બાદ સુરત કોર્ટમાં કેસ ચાલ્યો હતો, સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ચુકાદો આપ્યો  

Breaking News/સુરતમાં સોનાની દાણચોરી મામલે હવે ED કરશે તપાસ, એક વર્ષ પહેલા DRI એ ઝડપી હતી સોનાની દાણચોરી, CRV જ્વેલર્સમાં સોનાની દાણચોરી બાબતે કરાઈ હતી રેડ, દાણચોરી મામલે બે વ્યક્તિની કરાઈ હતી ધરપકડ, દાણચોરી કરવા હવાલાથી નાણાં દુબઈ મોકલાયાની આશંકા, DRI દ્વારા સમગ્ર કેસ હવે ED ને સોંપી દેવાયો, કેસમાં તપાસ બાદ નવા ખુલાસા કરી શકે છે ED  

Breaking News/સુરતમાં 5 વર્ષની બાળકીનું આકસ્મિક મોત, સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં બની ઘટના, 5 વર્ષીય બાળાનું આકસ્મિક ફાંસો લાગતા મોત, ઘરની બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી બાળકી, અકસ્માતે પગ લપસતાં બારીમાં સુકાતો ગમછો ગળે વીટળાયો, બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી, મનોજ જેના નામની બાળકીનું કરુણ મોત, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy