Breaking News/
સુરતમાં 5 વર્ષની બાળકીનું આકસ્મિક મોત, સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં બની ઘટના, 5 વર્ષીય બાળાનું આકસ્મિક ફાંસો લાગતા મોત, ઘરની બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી બાળકી, અકસ્માતે પગ લપસતાં બારીમાં સુકાતો ગમછો ગળે વીટળાયો, બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી, મનોજ જેના નામની બાળકીનું કરુણ મોત, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
