Breaking News/
સુરતમાં સોનાની દાણચોરી મામલે હવે ED કરશે તપાસ, એક વર્ષ પહેલા DRI એ ઝડપી હતી સોનાની દાણચોરી, CRV જ્વેલર્સમાં સોનાની દાણચોરી બાબતે કરાઈ હતી રેડ, દાણચોરી મામલે બે વ્યક્તિની કરાઈ હતી ધરપકડ, દાણચોરી કરવા હવાલાથી નાણાં દુબઈ મોકલાયાની આશંકા, DRI દ્વારા સમગ્ર કેસ હવે ED ને સોંપી દેવાયો, કેસમાં તપાસ બાદ નવા ખુલાસા કરી શકે છે ED
