Gujarat/
સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો, સિવિલ હોસ્પિટલમાંથી કર્મચારીઓને કરશે છુટા, કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીને છુટા કરાશે, 513 કર્મચારીઓને છુટા કરવા કવાયત વર્ગ 4 ના 400, 46 ઓપરેટરોને છુટા કરાશે, 10 ઇસીજી-લેબ ટેક્નિશિયનને કરાશે છુટા , મૃતદેહ પેકીંગ કરનારા 56 લોકોને છુટા કરશે
