Gujarat/
કોરોનાનાં દર્દીઓ માટે ચોંકાવનારો ઘટસ્ફોટ , પોસ્ટ કોવિડ કેસોમાં હ્રદયરોગના હુમલાની વધી ઘટના , હ્રદયરોગના દર્દીઓએ ખુબ તકેદારી રાખવાની જરૂર , બ્રિટનનાં ઓકસફોર્ડ જર્નલનાં અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો , દર્દીઓ માટે રિકવરી ફેઝ જોખમી પુરવાર થઇ રહ્યો છે ,, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિ.ઓફ મેડિ.સાયન્સ ટાસ્કફોર્સે સ્વીકારી વાત, બ્લડ ક્લોટિંગને પગલે હાર્ટએટેકની શકયતા, સાજા થયા પછી રૂટિન ચેક અપનો તજજ્ઞોનો મત
