Gujarat/
બિન હથિયારી PSIની રાજ્યભરમાં આંતરિક બદલી, ગુ.પોલીસ વડાએ આપ્યા PSIની બદલીના આદેશ, રાજ્યભરના કુલ 63 PSIની બદલીના આદેશ, DGPના આદેશમાં તાત્કાલિક અસરથી બદલીનો હુકમ
