Gujarat/
જમ્મુ કશ્મીરમાં એરફોર્સ નજીક હુમલાનો મામલો, ગુજરાતના સરહદી કચ્છમાં પણ વધારાઈ સતકર્તા, જિલ્લામાં ડ્રોનની ઉડાન આવી કાયદાના રડારમાં, પોલીસે ફોટોગ્રાફરોને બોલાવી આપી સૂચના, લગ્ન સહિતના પ્રસંગે ડ્રોન ઉડાવવા મંજૂરી લેવી ફરજિયાત , મંજૂરી વગર ડ્રોન ઉડાડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
