Breaking News/સુરતમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો, બાળકોમાં ઝાડા-ઉલ્ટીના ચિંતાજનક કેસો, 7 દિવસમાં ઝાડા-ઉલટીથી 8 બાળકો સહિત 9 મોત, બે લોકોને કિડની સહિતની બીમારી હતી, નવા 32 દર્દી નોંધાતા પાલિકા એક્શનમાં, 19000 ક્લોરિનની ટેબ્લેટનું વિતરણ, પાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરાયું, સૌથી વધુ કેસ લીંબાયત અને ઉધના ઝોનમાં, પ્રતિદિવસ 10થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ, ગણેશનગર, સૂર્યપ્રકાશનગર, બાપુનગરમાં કેસો વધારે, 45 અધિકારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી, પાણીના 27 સેમ્પલ લેવામાં આવ્યા
Breaking News/અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતમાં 9 લોકોના મોત, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ, અકસ્માત જોવા ઉભેલા લોકો પર જેગુઆર કાર ફરી વળી, પોલીસકર્મીઓ સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત, મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ, પહેલા થાર જીપનો અકસ્માત થયો હતો, થાર જીપનો અકસ્માત જોવા ઉભેલાઓને જેગુઆરે ઉડાવ્યા, જેગુઆર કાર 120થી વધારે સ્પીડમાં હોવાનું અનુમાન, અકસ્માત કરનાર યુવક ભાજપના નેતાનો પુત્રની ચર્ચા, પોલીસની સામે પુત્રને સ્થળ પરથી લઇ ગયાની ચર્ચા
Oppenheimer vs Barbie/રિલીઝ પહેલા ‘બાર્બી’ અને ‘ઓપનહેઇમર’ વચ્ચે કોમ્પિટિશન , એડવાન્સ બુકિંગનું બોક્સ ઓફિસ પર પ્રભુત્વ
Tomato Price Update/મોંઘવારીનો સામનો કરી રહેલા ટામેટાને કેન્દ્રનો મળ્યો ટેકો, ઘટ્યા ભાવ; હવે સરકાર 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચશે
tips to children/બાળકોને રોગોથી બચાવવા અને વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ટિપ્સ અનુસરો