Amazing love story/અદ્ભુત પ્રેમ કહાની, સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈને કર્યા લવ મેરેજ, ગુજરાતમાં બંનેના પરિવારો વચ્ચે અથડામણ
Gujarat Rains/ગુજરાતમાં ચોમાસું બન્યું આફત, રાજકોટમાં 9.5 ઇંચ વરસાદ, IMDએ જણાવ્યું કે 4 દિવસ સુધી હવામાન કેવું રહેશે
Gujarat/ગુજરાતમાં ‘પુષ્પા’ સ્ટાઈલથી દારૂની હેરાફેરી, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પાસેથી સેંકડો બોટલો જપ્ત
Breaking News/તાલાલામાં ભારે વરસાદથી કાચા મકાનો ધરાશાયી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન, અચાનક પુરનું પાણી આવતા કાચા મકાનો ધરાશાયી, કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિના અહેવાલો નથી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન
Breaking News/ગીરસોમનાથ:વેરાવળમાં રાત્રે 15 ઇંચથી વધુ વરસાદ, 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી, બજારો અને સોસાયટીઓમાં ગોઠણથી કમર સુધી પાણી, બજારોની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા, ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
Breaking News/સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર લજવતો કિસ્સો, સ્કુલ વાનના ડ્રાઇવર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, બાળકી સાથે દુષ્કર્મ કરાયાની ફરિયાદ, શહેરના જે પી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે વાનના ડ્રાઇવર સિદ્દીક રાઠોડની કરી અટકાયત
Breaking News/ગીરસોમનાથ: હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, પ્રભાસ પાટણના સોનારીયા ગામમા સર્વનાશ, ગામ અને સીમ પુરથી દરીયો બની ગયા, સંખ્યા બંધ પશૂ ઓના મોતની દહેશત, નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા, ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવ નીસહાય
Breaking News/ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, વેરાવળમાં ચારેતરફ પાણી ભરાયા, દેવકાનદીના પાણી લોકોના ઘરોમા ઘુસ્યા, ભાલકા સોસાયટીના અનેક ઘરોમા પાણી ભરાયા, લોકોની ઘરવખરી પાણીમા તરતી જોવા મળી, મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા