Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આજનું રાશિભવિષ્ય/19 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

'Pushpa' style liquor smuggling

Gujarat/ગુજરાતમાં ‘પુષ્પા’ સ્ટાઈલથી દારૂની હેરાફેરી, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પાસેથી સેંકડો બોટલો જપ્ત

Breaking News/તાલાલામાં ભારે વરસાદથી કાચા મકાનો ધરાશાયી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન, અચાનક પુરનું પાણી આવતા કાચા મકાનો ધરાશાયી, કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિના અહેવાલો નથી, સાતથી આઠ કાચા મકાનોને થયું ખૂબ મોટું નુકસાન

Breaking News/ગીરસોમનાથ:વેરાવળમાં રાત્રે 15 ઇંચથી વધુ વરસાદ, 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી, બજારો અને સોસાયટીઓમાં ગોઠણથી કમર સુધી પાણી, બજારોની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા, ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

Breaking News/સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર લજવતો કિસ્સો, સ્કુલ વાનના ડ્રાઇવર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, બાળકી સાથે દુષ્કર્મ કરાયાની ફરિયાદ, શહેરના જે પી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે વાનના ડ્રાઇવર સિદ્દીક રાઠોડની કરી અટકાયત

Breaking News/ગીરસોમનાથ: હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, પ્રભાસ પાટણના સોનારીયા ગામમા સર્વનાશ, ગામ અને સીમ પુરથી દરીયો બની ગયા, સંખ્યા બંધ પશૂ ઓના મોતની દહેશત, નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા, ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવ નીસહાય

Breaking News/ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, વેરાવળમાં ચારેતરફ પાણી ભરાયા, દેવકાનદીના પાણી લોકોના ઘરોમા ઘુસ્યા, ભાલકા સોસાયટીના અનેક ઘરોમા પાણી ભરાયા, લોકોની ઘરવખરી પાણીમા તરતી જોવા મળી, મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા

Breaking News/ગીરસોમનાથ પંથકમાં 12 ઈંચ વરસાદ, રાત્રીના 8 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ, વેરાવળ,સોમનાથમાં ભરાયા ઠેર-ઠેર પાણી, શહેરની સોસાયટીઓના અનેક ઘરોમાં પાણી ઘુસ્યા, બજારો અને રાજમાર્ગોની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા, સોસાયટીઓમાં વાહનો વરસાદી પાણીમાં ગરકાવ, ચોવીસ કલાકમાં કુલ 19.5 ઈંચ વરસાદ વરસ્યો

Breaking News/ગીરસોમનાથ:વેરાવળ અને તાલાલામાં ભારે વરસાદ, હિરણ-2 ડેમના 7 દરવાજા મહત્તમ ક્ષમતાએ ખોલાયા, મધરાત્રે વેરાવળમાં 7.5 વરસાદ ખાબક્યો, તાલાલામાં 7 ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો, ડેમ હેઠળના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા, ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો

Breaking News/મહેસાણા અર્બન બેન્ક ડિરેકટર આત્મહત્યા મામલો, બે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ, મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી, અમીબેન જોશી અને હરીશ ગુપ્તાના જામીન ના મંજૂર, ધરપકડથી બચવા કરી હતી આગોતરા જામીન અરજી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy