Breaking News/
વિદ્યાર્થીઓના સ્વાસ્થયને લઇ CMને પત્ર, શાળાઓમાં હાર્ટ એટેકની ઘટનાને લઇ પત્ર, સ્કુલોમાં ઓક્સિજન બેડ રાખવાની કરાઇ માંગ, ઇમરજન્સી સર્વિસ રાખવા પણ કરાઇ રજૂઆત, હેલ્થ એડવાઇઝરી કમિટીનું નિર્માણ કરવા માંગ, શિક્ષા રક્ષા મહાઅભિયાનના પ્રમુખે કરી માંગ, પ્રમુખ કમલ રાવલે CMને પત્ર લખી કરી રજૂઆત
