India-US partnership/‘ભારત-યુએસ ભાગીદારી વિશ્વભરમાં લાવશે પરિવર્તન’, નિર્મલા સીતારમણે બંને દેશો વચ્ચેના સંબંધો પર ભાર મૂક્યો
J Robert Oppenheimer/‘હું બની ગયો છું મૃત્યુ’, અણુબોમ્બ બનાવનાર વિજ્ઞાની ઓપેનહાઇમરે ગીતામાંથી લીધી હતી શીખ; શોધને જણાવાયું વિનાશકારી
Breaking News/રાજયમાં 23 બ્રિજોની હાલત અત્યંત ખરાબ, સરકારે જ હાઇકોર્ટમાં કર્યો મોટો ખુલાસો, 50થી વધુ બ્રિજને સમારકામ કરવાની જરૂર, 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર, સરકારે રજૂ કરેલા એફિડેવિટમાં ખુલાસો, અમદાવાદનો એક બ્રિજ તોડી પડાશે
Breaking News/રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ, 17 થી 23 જુલાઈ સુધી રાજયમાં વરસાદ રહેશે, 19, 20 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ રહેશે, અમદાવાદમાં 7 દિવસ વરસાદ રહેશે
Breaking News/વડોદરામાં પાણીપુરી બનાવતા લોકોના ઘરે દરોડા, પાલિકાના હેલ્થ વિભાગની ટીમે દરોડા પાડયા, 4 ટીમો બનાવી હેલ્થ વિભાગની ટીમે દરોડા પાડયા, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ચેંકીગ, વાઘોડિયા રોડ, કારેલીબાગ જલારામ નગરમાં ચેંકીંગ
Breaking News/રાજકોટમાં ચાલુ કલાસે વિદ્યાર્થીનું મોત, ચાલુ કલાસે વિદ્યાર્થી થયો હતો બેભાન, લાલ બહાદુર સ્કૂલમાં બની ઘટના, બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડાયો હતો, સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો, 17 વર્ષીય મુદીત નડિયાપરા નામના વિદ્યાર્થીનું મોત, ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે, સિવિલ હોસ્પિ.માં પિતા સિક્યોરિટીમાં ફરજ બજાવે છે
Breaking News/વંદે ભારત ટ્રેનના કોચમાં લાગી આગ, ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહી હતી ટ્રેન, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
World Health Organization/કેન્સરની ચેતવણી પછી પણ કરી શકાય છે ડાયેટ સોડાનો ઉપયોગ, ખાદ્ય પદાર્થમાં થાય છે એસ્પાર્ટમનો ઉપયોગ
Security Council on AI/આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યોજાશે પ્રથમ બેઠક, આ બાબતો પર રહેશે ફોકસ