G20 fashion show/ગાંધીનગરમાં PM મોદીના મિશન લાઈફ પર અનોખો ફેશન શો, નાણામંત્રી રહેશે હાજર, જાણો શું છે થીમ
Bhupendra Patel/ગિરનાર યાત્રાધામની મુશ્કેલ યાત્રા બનશે સરળ , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો આ મોટો નિર્ણય
hanuma vihari/રોહિત શર્મા-રાહુલ દ્રવિડ જેમને ટીમમાંથી બહાર કર્યા, તેણે પોતાની કેપ્ટનશિપથી ટીમને બનાવી ચેમ્પિયન
Breaking News/મહેસાણા: નકલી માર્કશીટ કૌભાંડ મામલો, માર્કશીટ કૌભાંડમાં ચોકાવનારો ખુલાસોં, કુલદીપ કચ્છમાં નકલી માર્કશીટ બનાવતા શીખ્યો, કંપનીઓમાં નોકરી માટે લોકો સર્ટી બનાવતા હતા, 9-10 પાસ વિદ્યાર્થીઓ ITIના સર્ટી માટે સંપર્ક કરતા, કુલદીપ, વિજય ઝાલા બુધવાર સુધી રિમાન્ડ પર
Breaking News/કચ્છ:લખપતના બરંદા ગામ નજીક ભૂકંપ, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સવારના 7:36 મિનિટે આવ્યો આંચકો, કેન્દ્ર બિંદુ દયાપરથી 27 કીમી દૂર બરંદા નજીક
Breaking News/અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, વડોદરાના ફતેહપુરાના યુવકનું થયું મોત, 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોત થયું, 10 મિત્રોનું જૂથ અમરનાથ યાત્રાએ ગયુ હતુ, ગણેશના પાર્થિવ દેહને વડોદરા લાવવા પ્રયાસ
Breaking News/કેન્દ્ર સરકારનું ડ્રગ્સ વિરોધી અભિયાન, આજે દેશભરમાં ડ્રગ્સનો કરાશે નાશ, અમિત શાહ રહેશે વર્ચ્યુઅલી હાજર, દેશભરમાં કુલ 1.44 લાખ કિલોગ્રામ ડ્રગ્સનો નાશ, NCB દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સનો કરાશે નાશ
Breaking News/પુથ્વીથી 220 કી.મી દૂર પહોંચ્યુ ચંદ્રયાન-3, ચંદ્રયાન-3ની બીજી ઓર્બિટ મેન્યુવરીંગ પુર્ણ, ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા ડેટાનું એનાલિસીસ, ધરતીથી 1 લાખ કિલોમીટર દુર મોકલાશે ચંદ્રયાન-3, ઇસરો દ્વારા વધુમાં વધુ દુર ચંદ્વયાન-3ને મોકલાશે