Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/કેદારનાથ મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ, શ્રધ્ધાળુઓ મંદિરમાં મોબાઇલ નહી લઇ જઇ શકે, શ્રધ્ધાળુઓ વીડિયો કે ફોટો પણ નહીં લઇ શકે

Breaking News/વિપક્ષી દળોની મહા બેઠક આજે યોજાશે, 24 રાજનિતીક પાર્ટીઓની આજે યોજાશે બેઠક, બેંગલુરુમાં આજે વિપક્ષી દળોની મહા બેઠક, આજે અને આવતીકાલે યોજાશે આ બેઠક, બેઠક માટે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું પણ આયોજન, બેઠક દરમ્યાન ડિનર ડિપ્લોમેસી પણ યોજાશે

Breaking News/પંજાબમાં પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને અત્યારસુધી બચાવાયા, પંજાબના લગભગ 15 જિલ્લા પૂરની ઝપેટમાં, મોટાભાગના ગામો પાણીમાં ડૂબી ગયા, સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, પંજાબમાં રોગોચાળાનું જોખમ વધ્યું

Breaking News/રાજકોટ:ખાનગી બસ પ્રવેશ બંધ કરવાનો મુદ્દો, આજે ટ્રાવેલ્સ માલીકો CPને રજૂઆત કરશે, 150 ફૂટ રોડ પર ખાનગી બસ પ્રવેશ બંદ કરાયો છે, પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ, બસ પ્રવેશબંદીથી મુસાફરોને ખુબ જ મુશ્કેલી, ટ્રાવેલ્સ એજન્સીના ધંધા બંધ પડવાનો ભય

Breaking News/મહેસાણા અર્બન બેન્ક ડિરેકટર આત્મહત્યા મામલો, કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, રેન્જ IGએ બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ, મોઢેરા પો. સ્ટેશનના PSI એસ.જે. રાઠોડ સસ્પેન્ડ, SOG મહેસાણાના ASI પારખાનજી ઠાકોર સસ્પેન્ડ, ડિરેકટર કિરીટ પટેલ દ્વારા 15 વખત કરાઈ હતી અરજી, પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ડિરેકટરે કરી હતી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં પોલીસ દ્વારા બેદરકારી દાખવવાનો આરોપ  

Breaking News/આણંદ:સગીરા પર 3 યુવકોએ કર્યું દુષ્કર્મ, ધો.11 માં અભ્યાસ કરે છે સગીરા, મુસ્લિમ યુવાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, ધાક ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, ઉમરેઠ પોલીસે એક યુવકની ધરપકડ કરી

આજનું રાશિફળ/17 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

raghav chadha

Aam Aadmi Party/વિપક્ષી એકતાને AAPની તાકાત મળી, CM કેજરીવાલ બેંગલુરુમાં બેઠકમાં હાજરી આપશે; રાઘવ ચઢ્ઢાએ કરી હતી જાહેરાત 

Abhishek Bachchan

Abhishek Bachchan/શું અભિષેક બચ્ચન પ્રયાગરાજથી લોકસભા ચૂંટણી લડશે? સપાના પ્રવક્તાએ સત્યનો પર્દાફાશ કર્યો

Britain/ બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિની હનીટ્રેપ હત્યામાં 5 લોકો દોષિત, સપ્ટેમ્બરમાં થશે ચુકાદો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy