Breaking News/
આણંદ:સગીરા પર 3 યુવકોએ કર્યું દુષ્કર્મ, ધો.11 માં અભ્યાસ કરે છે સગીરા, મુસ્લિમ યુવાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, ધાક ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, ઉમરેઠ પોલીસે એક યુવકની ધરપકડ કરી
