Breaking News/રાજકોટના ઉપલેટામાં યુવકની જાહેરમાં હત્યા, શહેરના નક્ષત્ર કોમ્પલેક્ષ પાસે બની ઘટના, આહીર યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા, જીમમાં સાથે આવતા વ્યક્તિએ જ કરી હત્યા, 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની હત્યા, જૂની અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે, યુવકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, ઘટનાને પગલે પોલીસ કાફલો પહોંચ્યો હોસ્પિટલ, હત્યારા શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Breaking News/આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી, 18,19, 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 18 જુલાઈથી શરૂ થશે મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ, ઉત્તર,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Delhi Fire/ કનોટ પ્લેસની DCM બિલ્ડીંગમાં ભીષણ આગ, 9મા માળે બળતી ઊંચી જ્વાળાઓ; ફાયરની 10 ગાડીઓ સ્થળ પર
Pizza On Active Volcano/સળગતા જ્વાળામુખી પર બનાવ્યા પિઝા, મિત્રો સાથે બેસીને મહિલાએ ખાધા પિઝા, વીડિયો વાયરલ
UAE/PM મોદીએ કહ્યું- UAE સાથે વેપાર 85 થી વધારીને 100 બિલિયન ડોલર સુધી લઇ જશે; જાણો કયા કરારો પર થઈ હતી સહમતિ
Supreme Court/રાહુલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો; સજા યથાવત રાખવાના હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
Vegan Lunch/ UAE માં કસર-અલ-વતન મહેલમાં PM મોદી માટે ભવ્ય ભોજન સમારંભ; જાણો UAE ના રાષ્ટ્રપતિએ શું સેવા આપી