Breaking News/સુરતઃ નશાની સિરપ- ટેબ્લેટનું વેચાણ કરનારા સામે કાર્યવાહી, SOG અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી રેઈડ, 2 મેડિકલ સ્ટોર્સ સામે કરવામાં આવી કાર્યવાહી, પાંડેસરા અને ઉધનાની મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી, બંને મેડિકલમાં સંચાલકો પ્રિસ્કિપ્શન વગર કરતા હતા વેચાણ, કોડીન સિરપ અને ઊંઘની ગોળી થતુ હતુ વેચાણ, પાંડેસરામાં જયવીર મેડીકલમાં ચાલતુ હતુ વેચાણ, 14 બોટલ સિરપ અને 2639 ટેબલેટ જપ્ત કરી, ઉધના વંશ મેડિકલમાં ચાલતુ હતુ વેચાણ, 30 બોટલ સિરપ અને 700 નંગ ટેલબેટ કબ્જે કરાઈ
Breaking News/સુરત એરપોર્ટ પરથી સોનુ ઝડપાવાનો મામલો, સોનુ મામલે રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા, PSI પરાગ દવેની પત્નીના ખાતામાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, 18 લાખ રૂ.ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા, નાણાં કોના ખાતામાંથી આવ્યા તેની તપાસ શરૂ, આગામી દિવસોમાં સોના પ્રકરણમાં વધુ ખુલાસાની શક્યતા, DRI દ્વારા 5 તા. પણ સોનુ પકડવા માટે ટ્રેપ ગોઠવાઈ હતી, 5 તારીખની ટ્રેપ નિષ્ફળ જતાં 7 તારીખે ફરી ટ્રેપ ગોઠવાઈ, 7 તારીખની ટ્રેપમાં ત્રણ મુસાફરો ઝપડાઈ ગયા હતા, સુરત એરપોર્ટથી સોનું બહાર કાઢવામાં સરળતા રહે છે, સરળતાને કારણે સોનુ લાવવાના કેરિયરોમાં થયો વધારો
Breaking News/મહેસાણામાં કબૂતરબાજીનો વધુ એક બનાવ, ગેરકાયદે US જવા નીકળેલો મહેસાણાનો યુવક પણ ગુમ, હેડુવા રાજગર ગામના સુનિલ પટેલ થયા લાપતા, છેલ્લા 6 મહિનાથી યુવકની નથી મળી ભાળ, ગુમ યુવક સાથે બીજા 8 ગુજરાતીઓ પણ હોવાની માહિતી, એજન્ટને 10 લાખ આપી US જવા નીકળ્યા હતા, એજન્ટનુ ડીંગૂચા કનેક્શન હોવાનું સામે આવ્યું, એજન્ટ મહેન્દ્ર પટેલ અને દિવ્યેશ પટેલનું નામ સામે આવ્યું, બંને એજન્ટે 75 લાખમાં US મોકલવાના નામે છેતરપિંડી આચરી, યુવકના ભાઈએ મહેસાણા તાલુકા પો. સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
Breaking News/રાજયના બે IAS અધિકારીઓની બદલી, અરવલ્લી DDO કે.એન. શાહની સહકાર વિભાગમાં બદલી, સહકાર વિભાગના રજીસ્ટ્રાર તરીકે શાહની બદલી, દિપેશ કેડિયાની પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી, ટ્રાઈબલ એરીયા- પાટણ, અરવલ્લી કેડિયાની બદલી, અરવલ્લી DDOનો વધારાનો ચાર્જ દિપેશ કેડિયાને સોંપાયો
Breaking News/અમદાવાદ: હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે, બે દિવસ છુટોછવાયો ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, ભાવનગર, અમરેલી, બોટાદમાં વરસાદ રહેશે, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે, 17 જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે, રાજ્યમાં હાલ સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો
Breaking News/ચંદ્રયાન-3નું આજે બપોરે 2:35 વાગે લોન્ચિંગ, ISROના વૈજ્ઞાનિકે તિરુપતિ મંદિરમાં પૂજા કરી, ચંદ્રયાન-2ની ભૂલોમાંથી શીખીને ચંદ્રયાન-3માં સુધારો, ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ભારત ચોથો દેશ, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ
Surat/સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો,આરોપી પાસેથી મળ્યા બોગસ ડોક્યુમેન્ટ
Sawan 2023/આ કારણોસર શિવલિંગને અર્પણ કરવામાં આવે છે જળ, આ કરશો તો મહાદેવ થશે પ્રસન્ન, પૂર્ણ કરશે તમારી મનોકામના