Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, 26 જૂનથી એક યુવતી છે લાપતા, મહેબુબ બુખારી નામનો શખ્સ યુવતીને લઇ ફરાર, ક્રિકેટ કોચિંગ ક્લાસના સંચાલકે બનાવી શિકાર, મહેબુબ 4 વર્ષથી યુવતી સાથે કરતો હતો દુષ્કર્મ, લગ્નની લાલચ આપી આરોપી કરતો દુષ્કર્મ, યુવતીના માતા-પિતાને આપતો હતો ધમકી, યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી, સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ, યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, યુવતી અને આરોપીની શોધખોળ શરુ  

Breaking News/સુરત એરપોર્ટ પરથી 30 લાખનું સોનું ઝડપાયું, શારજાહ ફ્લાઈટમાંથી 30 લાખનું સોનું ઝડપાયું, એક યુવક શારજાહથી સોનું લઇને આવ્યો હતો, કસ્ટમ અધિકારીને સમગ્ર બાતમી મળી હતી, બાતમીના આધારે યુવકની પૂછપરછ કરી હતી, અફસર અહેમદ નામના યુવકની પુછપરછ, યુવાનનો એક્સ રે કરતા સોનું છુંપાયની જાણ, ગુદા માર્ગમાં સોનું છુપાવ્યું હોવાનું જણાયુ, 604 ગ્રામની બે કેપ્સ્યુલ બનાવી સોનું લવાયું હતું  

Breaking News/સુરત: 48 કિલો સોનાની દાણચોરીનો મામલો, એરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીની સંડોવણી, સુરત શહેરના PSI હોવાનું બહાર આવ્યું, PSI પરાગ દવેની સંડોવણી બહાર આવી, પરાગ દવેની DRI દ્વારા કરવામાં આવી ધરપકડ, પરાગ દવેને દાણચોરીમાં મોટું કમિશન મળતું હતું

Breaking News/બનાસકાંઠાના કાંકરેજમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ફતેપુરા પ્રા. શાળાના 3 વિધાર્થીઓનું ડૂબવાથી મોત, શાળાની પાસે આવેલ તળાવમાં ડૂબયાં 3 વિદ્યાર્થીઓ, બે સગા ભાઈ સહિત 3 વિધાર્થીઓ ડૂબ્યા, શાળાએથી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે બની ઘટના, ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા, વિદ્યાર્થીઓના પરિવારમાં આક્રંદ છવાયો  

Breaking News/ભાવનગર GST કાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, પાલીતાણા ટાઉનમાં આચર્યું હતું GST કાંડ, મજૂરોના આધારકાર્ડમાં ચેડાં કરી બનાવી બોગસ પેઢી, બોગસ પેઢીઓ બનાવી આચરાયું કરોડોનું GST કૌભાંડ, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગુનો, GST કૌભાંડનો સૂત્રધાર આશીફ પઠાણ ઝડપાયો, બીજો સૂત્રધાર અખ્તર અબ્બાસ ખેતાણી પોલીસ ગિરફ્તમાં, ત્રીજો આરોપી મહમદ અકીલ મેઘાણી પણ પોલીસના સકંજામાં, ત્રણેય આરોપીની ધોરણસર અટક કરવામાં આવી, કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે  

Breaking News/બોટાદ:વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ, બુટલેગરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ, ધો. 11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, બુટલેગર વિદ્યાર્થિનીને આપતો હતો માનસીક ત્રાસ, મનજી ડોન નામનો બુટલેગર હેરાન કરતો હતો, બુટલેગરના ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, વિદ્યાર્થિનીને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાઈ, ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી  

Breaking News/રાજ્યમાં 24 કલાકમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી, મહીસાગર, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, ઉ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી, 24 કલાક માટે ફિશરમેન વોર્મિંગ આપવામાં આવી

આજનું રાશિભવિષ્ય/11 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Himachal Pradesh Flood

Himachal Pradesh Flood/ હિમાચલમાં વરસાદને કારણે 3 હજાર કરોડનું નુકસાન, CM સુખવિંદર સુખુએ કહ્યું- કેન્દ્રએ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ

SC

Central Ordinance/સુપ્રીમ કોર્ટે વટહુકમ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો, એલજીને પક્ષકાર બનવાનો આપ્યો નિર્દેશ 

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy