Gujarat/મજૂરના આકસ્મિક મૃત્યુ પર પરિવારને મળશે 10 લાખ , આ યોજના લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે
Breaking News/વડોદરા:માતાએ બે પુત્રીઓની કરી હત્યા, હત્યા કર્યા આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર, કારેલીબાગ અક્ષતા સોસાયટીમાં બની ઘટના, માતાએ બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરી, પોતે ગળેફાંસો ખાઈ આપઘાતનો કર્યો પ્રયાસ, ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણે ઘટનાને આપ્યો અંજામ, બંન્ને પુત્રીઓને ઝેર આપીને હત્યા કરી, માતા બન્ને પુત્રીઓથી અલગ રહેતી હતી, 20 દિવસ પહેલા જ મકાન ભાડે રાખ્યું હતું, કારેલીબાગ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
Breaking News/બનાસકાંઠા:વીજ કરંટ લાગતા ત્રણના મોત, વડગામના નાવિસણા ગામે બની ઘટના, તાર પર કપડાં સૂકવવા જતાં બની ઘટના, વીજ થાંભલા સાથે બાંધેલો હતો તાર, મહિલા તાર પર કપડાં સુકવવા જતાં કરંટ લાગ્યો, પિતા પુત્ર બચાવવા જતાં તેમનું પણ મોત, વડગામ CHC માં સારવાર દરમિયાન ત્રણેયના મોત, ત્રણ લોકોના મોતથી ગામમાં શોકની લાગણી
Breaking News/અમદાવાદ-દિલ્લી હાઇવેની ઘટના, ફતેપુરા બાયપાસ સર્કલ આગળ અકસ્માત, તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, તેલનું ટેન્કર પલટી મારતા તેલ ઢોળાવવા લાગ્યું, ટેન્કરમાંથી બહાર પડતું તેલ લેવા લૂંટાલૂંટ થઈ, સ્થાનિક લોકોએ તેલ લેવા લૂંટ મચાવી
Breaking News/વલસાડના કપરાડાની ઘટના, નાસિકથી વલસાડની ST બસને અકસ્માત, ઘાટ ઉતારતાં બસની બ્રેક થઈ ફેઇલ, બ્રેક ફેલ થતાં બસ ડીવાઈડર સાથે અથડાઈ, ડીવાઈડર પર બસ ચડી જતા મોટી દુર્ઘટના ટળી, બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા
Himachal Pradesh Flood/હિમાચલમાં બે અઠવાડિયામાં 72 લોકોના મોત, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ; આખરે આકાશમાંથી કેમ વરસી રહી છે આફત ?