Breaking News/અમદાવાદ:શહેરની હોસ્પિટલોને દંડ ફટકારાયો, આરોગ્ય વિભાગે હોસ્પિટલોને ફટકાર્યો દંડ, હોસ્પિટલોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, શાલીન હોસ્પિટલ સાયન્સ સિટીને દંડ ફટકારાયો, લોટસ હોસ્પિટલ સાબરમતી 5 હજાર દંડ, શ્લોક હોસ્પિટલ ઇસનપુર 2500 રૂપિયા દંડ, ડૉ વૈદેહી નર્સિંગ હોમ દાણીલીમડા 3 હજાર દંડ, ગ્લોબલ બોડકદેવ હોસ્પિટલને નોટિસ અપાઇ
Breaking News/અરવલ્લી:હોટેલ પર અસામાજિક તત્વોનો આતંક, શામળાજી પાસે અંબર હોટલમાં આતંક મચાવ્યો, ગુજરાતની બોર્ડર વિસ્તારમાં ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ, બોર્ડર વિસ્તારની હોટેલ પર ફાયરિંગની ઘટના, એક વાહનને આગ લગાડાઈ,અન્ય વાહનોમાં તોડફોડ, અંગત અદાવતમાં હુમલો થયાની પ્રાથમિક વિગત, શામળાજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
Breaking News/અમદાવાદ: યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ પ્રદર્શન, યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ પ્રદર્શન, ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ, વિધાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનું કૌભાંડ, નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીને પાસનું કૌભાંડ, જવાબદાર લોકો લોકોને સસ્પેન્ડ કરવાની માગ, કુલપતિએ કૌભાંડ થયાની વાત સ્વીકારી, યુનિવર્સિટી એ FIR પણ કરી
Breaking News/જૂનાગઢ: વંથલીમાં સ્કૂલની છત પડી, કન્યા વિદ્યાલયની છત ધરાશાયી, છત પડતાં 6 વિદ્યાર્થીઓને થઈ ઇજા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Memes On Shahukh look/ ‘જવાન’માં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થઈ રહ્યા છે વાયરલ , જોઇને નઈ રુકે હસી
devoleena bhattacharjee/સોશિયલ મીડિયા પર લવ જેહાદના બહાને ટ્રોલ્સ દેવોલીનાને કરી રહ્યા છે પરેશાન , અભિનેત્રીએ આપ્યો જવાબ