Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો, મુસ્લિમ યુવક મહેબૂબ બુખારીએ યુવતીને ફસાવી, આહીર સમાજના વિજય વાંક સહીત લોકો આવ્યા સામે, મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ, 24કલાકમાં સમાજની દીકરીને પાછી આપવા અલ્ટીમેટમ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને કરી રજુઆત, હિન્દૂ યુવતીનાં માતા પિતા સમૂહમાં જોડાયા  

Kim jong un

Kim jong un/ સરમુખત્યાર કિમ જોંગનો નવાબી શોખ, વર્ષમાં પી જાય છે અબજોનો દારૂ, જાણો કેવી છે લક્ઝરી લાઈફ

Breaking News/ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારીની કરી ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં નિવૃત IAS એસ. કે. લાંગાની ધરપકડ, પોલીસે નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગાની ધરપકડ કરી, લાંગાના કાર્યકાળમાં નોંધાઇ હતી ફરિયાદ, ગાંધીનગર કલેક્ટર તરીકે બજાવતા હતા ફરજ, પાંજરાપોળની જમીન બાબતે નોંધાઇ હતી ફરિયાદ  

Breaking News/અમરેલીઃ વડીયા સિવિલ હોસ્પિટલના કેસોમાં વધારો, ઋતુજન્ય રોગચાળાને લઈ દર્દીઓની ભીડ, રોજબરોજથી ઓપીડી કેસોમાં થયો વધારો., શરદી, ઉધરસ, જાળા- ઉલ્ટી સહિતના દર્દીઓમાં વધારો, ઋતુજન્ય રોગચાળાની અસર શહેરમાં વકર્યો હોવાનું તારણ, વડીયા સિવિલમાં 200 ઉપરની ઓપીડી ચોપડે નોંધાઈ  

Chandrayaan-3 Mission

Chandrayaan-3 Mission/ ઈસરોએ ચંદ્રયાન-3નું ‘લોન્ચ રિહર્સલ’ પૂર્ણ કર્યું, 14 જુલાઈએ શ્રીહરિકોટાથી કરવામાં આવશે લોન્ચ

Vladimir Putin train

vladimir putin/પુતિનની 609 કરોડની લક્ઝરી ટ્રેનનો ખુલાસો, જીમ-સ્પાથી લઈને કાર જેવી સુવિધાઓ, જાણો બધુ

Stree-2

Stree 2 Tease/ ‘આવી રહી છે તે… ,ફરી એકવાર ચંદેરીમાં ફેલાઈ જશે આતંક’, સ્ત્રી 2નું ખતરનાક ટીઝર રિલીઝ

Kedarnath Himachal

Himachal Pradesh Flood/પાણીનું પૂર પણ ભોલેનાથના મંદિરને ન હલાવી શક્યું, જાણો હિમાચલના ‘કેદારનાથ’ની કહાની

Breaking News/સુરતઃ નકલી ઘી બનાવવાનું કારખાનુ ઝડપાયુ, સાયણરોડ પર સોસાયટીના મકાનમાંથી ઘી ઝડપાયુ, મોટી માત્રામાં તૈયાર નકલી ઘી સહિત રો મટીરીયલ મળ્યુ, ઓઇલ ભેગા કરી એસેન્સ બનાવામાં આવતુ નાખી ઘી, ઘીને અલગ અલગ સાઈઝ અને ડબ્બામાં પેક કરાતું હતું, અસલી દેશી ગાયનું ઘી કહી ઘી વેચાતું હતું, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા સ્થળે પહોચ્યા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા  

Breaking News/અમદાવાદ: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દુકાનદારોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ, રિક્રિએશનના ડે.ચેરમેન કમલેશ પટેલ સામે અરજી, દુકાનદારોને હેરાન કરતા હોવાનો આક્ષેપ, દુકાનદારોનો સામાન કોર્પોરેશનમાં જપ્ત કરાવી કરે છે દંડ, કોર્પોરેટરે દુકાનો પર વધુ બે માળનું કર્યું છે બાંધકામ, બાંધકામ દરમિયાન દુકાનોને થયું હતું નુકશાન  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy