Breaking News/PM મોદી બે દિવસ ઉત્તર પ્રદેશ પ્રવાસે, આજે 2.15 કલાકે ગોરખપુર પહોંચશે PM મોદી, ગીતાપ્રેસના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં રહેશે હાજર, ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી, PM મેદી ગોરખપુરમાં 110 મિનિટ રોકાશે, ગોરખપુરથી બાદ PM મોદી વારાણસી જવા થશે રવાના
Breaking News/રાજકોટ:આયુર્વેદિક સીરપનો જથ્થો, બંધ મકાનમાંથી સીરપનો જથ્થો મળી આવ્યો, પોલીસે સીરપની 4200 બોટલ કબ્જે કરી, FSL નાં રીપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે, સીરપનો જથ્થો કોણ મૂકી ગયું તેને સસ્પેન્સ, સીસીટીવી ફૂટેજની તપાસ કરાશે
Breaking News/રાજકોટ: ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, સિંગતેલમાં ₹ 10 નો ભાવ વધારો, સિંગતેલનો ડબ્બો રૂ. 3000 પર પહોચ્યો, મગફળીની આવક ઓછી થતા સિંગતેલના ભાવમાં વધારો, વરસાદી સિઝનને કારણે મગફળીની આવક થઇ ઓછી, કપાસિયા અને અન્ય સાઈડતેલમાં પણ તેજી
Breaking News/મહેસાણા: પાંચોટ બાયપાસ સર્કલ પાસેનો બનાવ, શિવાલીક હેરિટેજ સોસાયટીમાં ચોરી, કાર લઈને આવેલા તસ્કરો ચોરી કરી ફરાર, 5.44 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી, મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
Breaking News/ભરૂચની અંકલેશ્વર GIDCમાં બોઇલરમાં બ્લાસ્ટ, ટેગરોસ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો, રાસાયણિક પ્રક્રિયા સમયે પ્રેસર વધતા ફાટ્યું બોઇલર, બ્લાસ્ટ થતા કામદારોમાં મચી નાશભાગ, 9 જેટલા કામદારોને ગંભીર ઇજા, કામદારોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
Breaking News/સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ રહેશે રાજ્યમાં રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના, સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રેહશે, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Breaking News/ગાંધીનગર: આજે U 20 મેયર સમિટનો પ્રારંભ, મહાત્મા મંદિર ખાતે CM કરાવશે સમિટનો પ્રારંભ, G 20 અન્વયે U 20 મેયર સમિટનું આયોજન, G 20ના વિવિધ સહભાગી દેશોના મેયર રહેશે હાજર, ભારતના અનેક રાજયો મેયર,ડે.મેયર રહેશે હાજર
Breaking News/રાહુલ ગાંધી માનહાની કેસમાં આજે ફેંસલો, ગુજરાત હાઇકોર્ટમાં આજે લેવાશે ફેંસલો, માનહાની કેસમાં પુનર્વિચારની અરજી પર ફેંસલો, પુનર્વિચારની અરજી પર HC સંભળાવશે ચુકાદો, માનહાની કેસમાં રાહુલ ગાંધીએ પુનર્વિચારની આપી છે અરજી
Breaking News/અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, વહેલી સવાર પડયા છુટાછવાયા ઝાપટા, મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ, સેટેલાઇટ, SG હાઇવે, વેજલપુરમાં વરસાદ, વાસણા, પાલડી, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ, વાસણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં પણ વરસાદ, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ