Breaking News/
ગાંધીનગર: આજે U 20 મેયર સમિટનો પ્રારંભ, મહાત્મા મંદિર ખાતે CM કરાવશે સમિટનો પ્રારંભ, G 20 અન્વયે U 20 મેયર સમિટનું આયોજન, G 20ના વિવિધ સહભાગી દેશોના મેયર રહેશે હાજર, ભારતના અનેક રાજયો મેયર,ડે.મેયર રહેશે હાજર
