લોકસભા ચુંટણી/ચૂંટણી પહેલા BJPનો મોટો નિર્ણય, ઘણા રાજ્યોના પાર્ટી અધ્યક્ષ બદલ્યા, જુઓ કોને મળી જવાબદારી
Breaking News/આગામી 5 દિવસ વરસાદ રહેશે, બે દિવસ સામાન્ય વરસાદ રહેશે, 6 જુલાઇથી ભારે વરસાદ રહેશે, 6 જુલાઈથી રાજ્યભરમાં ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે, 7 અને 8 જુલાઈએ અતિભારે વરસાદ રહેશે, અમદાવાદમાં અતિભારે વરસાદ રહેશે
Breaking News/સુરત:નદીમાંથી યુવાનનું દોરડા બાંધી રેસ્કયુ, માંગરોળના મોટાબોરસરા ગામની ઘટના, મોટરસાયકલ ધોતા સમયે યુવાન નદીમાં લપસ્યો, સ્થાનિક લોકો દોરડા લઇ નદીએ દોડી આવ્યા, ભારે જહેમત બાદ લોકોએ યુવાનને બચાવ્યો
Breaking News/શાંઘાઇ સમિટમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, PM મોદીની અધ્યક્ષતામાં SCOનું 22મું સંમેલન, કેટલાક દેશ આતંકીઓને શરણ આપે છે:PM, અમે ડિજીટલ ઇન્ફાસ્ટ્રકટર મજબૂત કરી રહ્યા છે: PM
Breaking News/વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ACBની રેડ, રૂ 2000.ની લાંચ લેતા 2 પોલીસકર્મી ઝડપાયા, હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઝડપાયા, પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા રંગેહાથ પકડાયા, ટ્રક ઝડપી કોઈ કાર્યવાહીના કરવા માંગ હતી લાંચ
Breaking News/જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલની બેઠક, જમીન માપણી સહિતના પ્રશ્નોના નિવારણ માટે બેઠક, ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક, ખેડૂતો, નાગરિકોના જમીન માપણીના પ્રશ્નોને લઇ બેઠક, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ પણ બેઠકમાં હાજર, વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ અંગે ચર્ચા, નાગરિકોના પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા સૂચના